સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

૨૦૧૭ – શ્રી. શ્રી. રવિશંકરનો સંદેશ

આજે આ સંદેશ વાંચ્યો અને મન મ્હોરી ઊઠ્યું. આમ તો તેમના બધા સંદેશ સરસ હોય છે, પણ આ તો બહુ જ ગમી ગયો.

sri

આ ફોટા પર ક્લિક કરો

એમાંથી એક ટાંચણ –

    When you have such a short time on this planet, why make people so miserable around you and become miserable yourself? Who said what, when, and where is not important at all?  One’s life does not depend on what someone said, or what your reputation is.

  Life is much bigger and much beyond that. Life should revolve around commitment, service, celebration and acquiring wisdom.

     Make life a celebration, uplift the spirit of others, be committed to doing good, and be caring. When life revolves around these four then money comes, reputation comes, relationships improve and health remains robust. You get everything that you want when you don’t focus the wants.

         બહુ જ મોટી વાત કહી દીધી. આપણા જીવન વિશેના ખ્યાલ બહુ જ મર્યાદિત હોય છે;  માન્યતાઓ આધારિત હોય છે. બહુ બહુ તો મોક્ષ જ આપણી ક્ષિતિજમાં હોય છે. જ્યારે આપણે એનો સ્કેલ અમર્યાદિત કરી દઈએ ત્યારે…

આખું જગત આપણું બની જાય છે.

Advertisements

5 responses to “૨૦૧૭ – શ્રી. શ્રી. રવિશંકરનો સંદેશ

 1. hirals જાન્યુઆરી 2, 2017 પર 7:35 એ એમ (am)

  Wonder full message. Wishing you very happy , healthy and prosperous new
  year😊🌺

 2. pragnaju જાન્યુઆરી 3, 2017 પર 9:57 એ એમ (am)

  આખું જગત આપણું બની જાય

  કેવું સુંદર

 3. Vinod R. Patel જાન્યુઆરી 3, 2017 પર 12:43 પી એમ(pm)

  શ્રી શ્રી એ ખુબ જ સત્ય વાત કહી દીધી છે. તેઓને લોકો વિશ્વ ગુરુ કહે છે એ યોગ્ય જ છે.

  એમનાં પ્રવચનોમાંના મૌલિક વિચારો પ્રેરક અને જીવનમાં ઉતારવા જેવા હોય છે સીધા હૃદયને સ્પર્શી જાય છે..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: