સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન દર્શન – ઈબુક

       અહીં  પૂજ્ય અને પ્રિય બ્રહ્મ વેદાંત સ્વામીના પ્રવચનોમાંથી શ્રી. શરદ ભાઈ શાહે સંકલિત કરેલાં, ટૂંક તારણો ૩૮ ભાગમાં રજૂ કર્યાં હતાં. હવે એની ઈ-બુક તરતી મુકતાં આનંદ થાય છે.

jd

આ ટાઈટલ પાના પર ક્લિક કરો

અલગ અલગ પ્રકરણ અહીં વાંચી શકશો.

ઈ-બુકમાં સ્વામીજીનાં વચનો તો છે જ. પણ સાથે તેમનો પરિચય, માધવપુર (ઘેડ) અંગે માહિતી અને ઓશો આશ્રમ અંગે પણ સચિત્ર માહિતી છે.

3 responses to “જીવન દર્શન – ઈબુક

 1. Vinod R. Patel જાન્યુઆરી 3, 2017 પર 10:53 પી એમ(pm)

  અધ્યાત્મ માર્ગના યાત્રીઓ માટે એક સરસ માર્ગ દર્શક અને પ્રેરક ઈ-બુક તરતી મુકવા માટે આપને તથા

  શરદભાઈ ને ખુબ ખુબ અભિનંદન .

  છૂટક લેખ વાંચતો હતો ત્યારે મને વિચાર આવ્યો જ હતો કે આની ઈ-બુક બને તો કેવું સારું ?

  તમે મારા હૈયાની વાતનો અમલ કર્યો એથી ખુશી થઇ.

 2. mhthaker જાન્યુઆરી 3, 2017 પર 11:20 પી એમ(pm)

  floating such a great work on whats app- many thx to sharad bhai and suresh bhai

 3. pragnaju જાન્યુઆરી 4, 2017 પર 8:07 એ એમ (am)

  સરળ ભાષામા આધ્યાત્મ માર્ગ દર્શનનું સુંદર પુસ્તક

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: