સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરિમલ – યોગેશ્વર

અંબાજી પાસે આવેલ ‘સ્વર્ગારોહણ’ ના આ પ્રવેશ દ્વાર પર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ !

swargarohan01

       બહુ જ સમૃદ્ધ વેબ સાઈટ છે. એ પૂણ્યાત્મા/ મહાત્મા યોગેશ્વરજી વિશે, એમના કામ વિશે ઘણી બધી માહિતી/ સાહિત્ય / સામગ્રી ત્યાં મળી રહેશે.

તેમનો એક સંદેશ…

       માનવે ગમે તેવા પ્રતિકૂળ-પીડાજનક પ્રસંગ દરમિયાન પણ પોતાના મનોબળને મજબૂત રાખવું જોઈએ. મનને મક્કમ કરીને, ધીરજ, હિંમત તથા શાંતિપૂર્વક આગળનો માર્ગ વિચારવો જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ. સ્થિરતાને સદા સતત રાખવી જોઈએ. કદી કોઈયે કારણે ભંગાઈ કે નંખાઈ જવું ના જોઈએ. માનવની સાચી કસોટી કપરા સંજોગોમાં જ થતી હોય છે. એ સંજોગો બદલાય છે પણ ખરા. માટે માનવે સદા આશાવાદી બનીને નિરાશાની વચ્ચે પણ નાસીપાસ થયા સિવાય કર્તવ્યની કેડી પર ઉત્તરોત્તર આગળ અને આગળ વધવું જોઈએ.
શ્રી યોગેશ્વરજી

એક ઈ-બુક સેમ્પલ તરીકે…

parimal

આ ચિત્ર પર ક્લિક કરો.

પરિમલનો એક પમરાટ….

parimal_1

Advertisements

3 responses to “પરિમલ – યોગેશ્વર

 1. Vimala Gohil જાન્યુઆરી 11, 2017 પર 5:09 પી એમ(pm)

  .ખરે જ સમૃદ્ધ વેબ સાઈટ . આભાર.

 2. pragnaju જાન્યુઆરી 12, 2017 પર 7:26 એ એમ (am)

  અદ્ભૂત વેબ…
  ‘માનવે સદા આશાવાદી બનીને નિરાશાની વચ્ચે પણ નાસીપાસ થયા સિવાય કર્તવ્યની કેડી પર ઉત્તરોત્તર આગળ અને આગળ વધવું જોઈએ.’
  – શ્રી યોગેશ્વરજી
  આવા વિચારોની પ્રેરણાથી મારો માનસિક વ્યાધી વગર દવાએ સારો રહે……….

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: