સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

દીવાનગી

કોઈક વળગણ હોય – તે દીવાનગી. એ શરાબ હોય, સુંદરી હોય, હોબી હોય કે સર્જનનો કેફ હોય.

અથવા….

હું કોણ છું?

એ પ્રશ્ન સતત પજવતો રહેતો હોય.

ચાલો… આવી દીવાનગી વિશે શ્રી. શ્રી. રવિશંકરનો સંદેશ વાંચી / માણી દીવાના બનીએ/ રહીએ !

diwana

આ ચિત્ર પર ક્લિક કરો.

એ સંદેશનો બહુ જ વિચારતા કરી દે તેવો અંત…

       Don’t read too many books. Reading books is detrimental to this. This question, ‘Who am I?’ should lead you to meditation. That is the best thing. That is enough. Hold on to it, and don’t go and ask anyone else who are you?

        બહુ પુસ્તકો ન વાંચો. પુસ્તકો વાંચવાની ક્રિયા આ શોધને નુકશાન પહોંચાડે તેવી હોય છે. ‘હું કોણ છું?’-એ પ્રશ્ન તમને ધ્યાન તરફ દોરી જશે.એ જ સાચો માર્ગ છે અને એટલું જ પૂરતું છે. એને ( દીવાનગીને ) વળગી રહો.અને હવેથી…

કોઈને પૂછતા નહીં કે,
હું કોણ છું ? !

Advertisements

2 responses to “દીવાનગી

 1. pragnaju જાન્યુઆરી 19, 2017 પર 6:13 પી એમ(pm)

  દિવાનગી
  અમાસની રાત અને પૂનમને શોધુ છુ હુ
  મધરાતે આકાશમાં સૂરજને શોધુ છુ હુ
  મારી દિવાનગી પર હસો નહી દોસ્તો
  આ તો છે મારા વિશ્વાસની વાત
  દિવાની છુ

  એનો એટલો કે દરેક વસ્તુમાં તેની છબિને શોધુ છુ

  ,

 2. La' Kant " કંઈક " ફેબ્રુવારી 5, 2017 પર 10:14 એ એમ (am)

  સાચી ​વાત ​

  *
  *Dt- ​૫.૨.૧૭​*

  **La’ Kant sends Greetings [ Responds’INNER CALL’ ]**

  **Jay ho.* *Dear Aatman ” ” *

  ​ ​

  **La’Kant / L.M.Thakkar , *[ +91 9819083606 – With WhatsApp’.]*
  **Sharing enriches”!Just DO IT. *Wishing U ALL the BEST for your
  journey ahead** *
  **You MAY SEE-**
  -<https://paramaanand.wordpress.com/2015/11/10/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-0%AA%95%E0%AA%A5%E0%AA%A8/
  >**
  *————————————————————————————————————————————————————————————————-*
  *Kindly remove my name and address,**email ID** before forwarding this
  e-mail. We have no control over who will see forwarded messages! This keeps
  all our Personal Contacts lists Private and Stops Intruders & Spammers.**.
  To forward use Bcc mode. If you do not want to receive my future emails,
  please feel free to inform me or you may block my email ID. Thanks*
  *============================================================*

  2017-01-19 19:45 GMT+05:30 સૂરસાધના :

  > સુરેશ posted: “કોઈક વળગણ હોય – તે દીવાનગી. એ શરાબ હોય, સુંદરી હોય, હોબી
  > હોય કે સર્જનનો કેફ હોય. અથવા…. હું કોણ છું? એ પ્રશ્ન સતત પજવતો રહેતો હોય.
  > ચાલો… આવી દીવાનગી વિશે શ્રી. શ્રી. રવિશંકરનો સંદેશ વાંચી / માણી દીવાના
  > બનીએ/ રહીએ ! એ સંદેશનો બહુ જ વિચારતા કરી દ”
  >

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: