સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રેક્ષાધ્યાન અને ન્યુરોલોજી

એક બહુ જ સરસ અને મનન કરવા જેવો લેખ વાંચવા મળ્યો…

brain

આ ચિત્ર પર ક્લિક કરો.

      આમ તો આ લેખ વાંચતાં બહુ તકલીફ પડે તેમ છે; પણ થોડીક ધીરજ રાખી – ‘જાર્ગન’ને અવગણી એના મત્લાને પકડવા કોશિશ કરીએ તો નીચેની ઘટનાઓનું રહસ્ય છતું થઈ જાય છે.

 • સવારમાં આપણી કાર્યક્ષમતા કેમ વધારે હોય છે?
 • કોઈક સમસ્યાનો કલાકો સુધી ઉકેલ ન મળતો હોય – તે બાથરૂમમાં જતાં જ કેમ ઉકલી જાય છે?
 • ઘણી ચિંતાઓ, ગમગીની, પરેશાની સહેજ જ બહાર લટાર મારવાથી કેમ હળવી બની જાય છે?
 • આપણા દુઃખને કોઈની સાથે ‘શેર’ કરીએ અથવા કોઈનું દુઃખ ‘શેર’ કરીએ, તો કેમ હળવાશ અનુભવાય છે?

હવે ન્યુરો સાયન્સ વાળાઓએ આ બધું ગોતી કાઢ્યું છે !

આ સમાપન….

     So whether you’re feeling overwhelmed by multi-tasking, or that you’re brain is becoming too full, remember to switch off distractions, focus on one thing at a time and be mindful of what you’re thinking of. Have a good night’s rest or even just a short nap right now.

ચાલો ‘એક મીઠી નિંદર’ લઈ લઈએ – અથવા…
વિચારોને જોતા થઈએ .

Advertisements

2 responses to “પ્રેક્ષાધ્યાન અને ન્યુરોલોજી

 1. pragnaju જાન્યુઆરી 19, 2017 પર 10:28 પી એમ(pm)

  અમારા સામાન્ય યોગ ધ્યાનની અનુભવેલી વાત
  અમને વધુ પ્રેરણાદાયી લાગેલી વાત

  Dhyan Yatra – A Meditative Pilgrimage. Sadhguru – YouTube
  Video for youtube sadhguru Dhyan▶ 8:10

  Jun 30, 2010 – Uploaded by Isha Foundation
  http://www.ishafoundation.org/Yatra-S… Sadhguru discusses Isha’s yearly Dhyan Yatra (Meditative …
  Isha Dhyan Yatra – A music video.avi – YouTube
  Video for youtube sadhguru Dhyan▶ 5:40

  Jun 14, 2011 – Uploaded by Fidarose Isha
  visit : http://www.ishakailash.com/himalayan-dhyan-yatra for more details Visit my blog at http://www.life-after-joining
  Meditation guided by sadhguru – YouTube
  Video for youtube sadhguru Dhyan▶ 31:24

  Dec 18, 2015 – Uploaded by know Thyself – Познай Себя
  know Thyself – Познай Себя. … Mix – Meditation guided by sadhguruYouTube. … know Thyself – Познай Себя …
  Isha Dhyan Yatra – Himalayan Trek – YouTube
  Video for youtube sadhguru Dhyan▶ 8:00

  Jun 7, 2010 – Uploaded by Isha Foundation
  http://www.ishafoundation.org/eflyers… Isha’s Dhyan Yatra presents an excellent opportunity to soak …

 2. Vimala Gohil જાન્યુઆરી 19, 2017 પર 10:55 પી એમ(pm)

  સરસ મનનીય અને માર્ગદર્શક લેખ.થોડું અઘરૂં લાગે પણ આપના કહેવા મુજબ શાંત-સ્થિરતા રાખીને વાંચતા ઘણું સમજાયું.
  આભાર.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: