સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નિર્દોષતા અને મેધાવિતા

શ્રી. શ્રી.ના સંદેશ વાંચતાં વાંચતાં એમના તરફ આશિકી વધતી જાય છે !

13dec2016

આ ચિત્ર પર ક્લિક કરો

‘કોસ્ટા રિકા’ માં આપેલ એ પ્રવચનમાંથી  એક ટચૂકડું …

       Every child which came into this world came as a pure, beautiful, innocent and intelligent child. But then, somehow, we tend to lose that innocence. The intelligence which has no innocence does not have much value and innocence which is not intelligent has no value. What is needed? The combination of intelligence and innocence. That which gives us this innocence and intelligence, which gives us sensibility and sensitivity, that which makes our heart blossom and keeps our intellect sharp is what spirituality is!

   આ જગતમાં અવતરતું પ્રત્યેક બાળક શુદ્ધ, સુંદર, નિર્દોષ અને મેધાવી હોય છે. પણ ગમે તે કારણે આપણે તે નિર્દોષતા ગુમાવી દઈએ છીએ. જે બુદ્ધિની સાથે નિર્દોષતા ન હોય, તે ખાસ મૂલ્યવાન નથી. એ જ રીતે બુદ્ધિ વિનાની નિર્દોષતા પણ નકામી છે.  તો પછી શેની જરૂર છે? નિર્દોષતા અને બુદ્ધિનો સમન્વય. 

    આધ્યત્મિકતા એ છે કે,

જે આપણને એ નિર્દોષતા અને એ બુદ્ધિ પાછી અપાવે.
જે આપણને તર્કશુદ્ધતા અને સંવેદનશીલતા સાથે અપાવે.
જે આપણાં હૃદયને ખીલવે અને આપણી બુદ્ધિને ધાર કાઢી આપે.

Advertisements

7 responses to “નિર્દોષતા અને મેધાવિતા

 1. PK Davda જાન્યુઆરી 24, 2017 પર 10:59 એ એમ (am)

  આ જ વાત ગીતામાં સ્પષ્ટ રીતે કહી છે.
  શ્રી શ્રી એ જ્ઞાન વેંચી (વહેંચી નહીં) કેટલા હજાર કરોડ બનાવ્યા, એનો અંક બહાર આવવાનો બાકી છે. યમુના કિનારે જે નાટક થયું ત્યાર બાદ આ મહાગૂરૂ ૯૯ % ખુલ્લા પડી ગયા ૧ % માં હવે અંક બાકી છે.
  રાવદેવનો કારોબાર બે-ત્રણ વરસમાં ૧૦ હજાર કરોડને વટાવી ગયો.
  મને તો શ્રી સુરેશ સ્વામી બધાથી સાચા ગુરૂ લાગે છે.

 2. Sharad Shah જાન્યુઆરી 24, 2017 પર 11:17 એ એમ (am)

  બસ એક એક ટીપે ટીપે આશકી વધતી જશે અને એક સમયે ઘડો ભરાશે ત્યારે શરંડર
  કર્યા વગર આકુળવ્યાકુળ થઈ જવાશે. શિષ્યત્વનો આમ જન્મ થાય છે. બાકી કોઈ
  સતગુરુને ગુરુ બનવામાં સહેજ પણ દિલચશ્પી નથી હોતી. પાણાનો ભાર ઊપાડવો
  કોને ગમે? ગુરુ જ્યારે કોઈને શિષ્ય સ્વિકારે છે તો એક જવાબદારી માથે લે
  છે.ગુરુ શિષ્યનો સંબંધ એક બાયલેટરલ સંધી જેવો છે. શિષ્યતો નાલાયક હોય અને
  મોટાભાગે સંધી ભંગ કરતો હોય છે પણ ગુરુ તેને હજારોવાર માફ કર્યે જાય છે
  અને તેનો હાથ છોડતો નથી. એટલે ગુરુની આટલી બધી મહિમા છે. આ જન્મે ભિતર
  શિષ્યત્વ જન્મે તેવી શુભેચ્છાઓ. કારણ કે જે સાથે આવશે તે એ જ આવવાનુ છે.
  બાકી કરેલી ભેજામારી બેજા સાથે ભષ્મિભુત બને છે.

 3. Sharad Shah જાન્યુઆરી 24, 2017 પર 11:19 એ એમ (am)

  બસ એક એક ટીપે ટીપે આશકી વધતી જશે અને એક સમયે ઘડો ભરાશે ત્યારે શરંડર કર્યા વગર આકુળવ્યાકુળ થઈ જવાશે. શિષ્યત્વનો આમ જન્મ થાય છે. બાકી કોઈ સતગુરુને ગુરુ બનવામાં સહેજ પણ દિલચશ્પી નથી હોતી. પાણાનો ભાર ઊપાડવો કોને ગમે? ગુરુ જ્યારે કોઈને શિષ્ય સ્વિકારે છે તો એક જવાબદારી માથે લે છે.ગુરુ શિષ્યનો સંબંધ એક બાયલેટરલ સંધી જેવો છે. શિષ્યતો નાલાયક હોય અને મોટાભાગે સંધી ભંગ કરતો હોય છે પણ ગુરુ તેને હજારોવાર માફ કર્યે જાય છે અને તેનો હાથ છોડતો નથી. એટલે ગુરુની આટલી બધી મહિમા છે. આ જન્મે ભિતર શિષ્યત્વ જન્મે તેવી શુભેચ્છાઓ. કારણ કે જે સાથે આવશે તે એ જ આવવાનુ છે. બાકી કરેલી ભેજામારી બેજા સાથે ભષ્મિભુત બને છે.

 4. Atulkumar Vyas જાન્યુઆરી 24, 2017 પર 11:25 એ એમ (am)

  Interesting and informative

  Sent from Yahoo Mail on Android

 5. pragnaju જાન્યુઆરી 24, 2017 પર 2:51 પી એમ(pm)

  નિર્દોષતા અને બુદ્ધિનો સમન્વય
  દાદા ભગવાનના વિચારો-‘બુદ્ધિશાળી થયા પછી અબુધ થાય ને, એ તો પરમાત્મપદ છે!

  પણ એ બુદ્ધિશાળી લોકોને આ સંસાર બહુ હેરાન કરે. અરે, પાંચ છોડીઓ હોય અને એ બુદ્ધિશાળી માણસ હોય તો, આ છોડીઓ મોટી ઉંમરની થઈ, હવે એ બધી બહાર જાય, તે બધા પર્યાય એને યાદ આવે. બુદ્ધિથી બધું જ સમજણ પડે. એટલે બધું એને દેખાય અને પછી તે ગૂંચાયા કરે. અને પાછું છોકરીઓને ‘કોલેજ’ તો મોકલવી જ પડે અને આમ થાય તે ય જોવું પડે. અને ખરેખર કશું બન્યું કે ના બન્યું એ વાત ભગવાન જાણે પણ પેલો તો શંકાથી માર્યો જાય!

  અને બને છે ત્યાં એને ખબર જ નથી, એટલે ત્યાં શંકા નથી એને. અને નથી બનતું ત્યાં શંકા પાર વગરની છે. એટલે નર્યું શંકામાં જ બફાયા કરે છે પછી, અને એને ભય જ લાગે. એટલે શંકા ઊભી થઈ કે માણસ માર્યો જાય.

 6. La' Kant " કંઈક " જાન્યુઆરી 28, 2017 પર 6:34 એ એમ (am)

  *
  *Dt- ​२८.१.१७​*

  **La’ Kant sends Greetings [ Responds’INNER CALL’ ]**

  **Jay ho.* *Dear Aatman ” ” *

  ​​*આધ્યત્મિકતા એ છે કે,….. ‘जे छो ते बनी रहो !*

  *तमे ऑलरेडी आजाद छो ज भा ई !ला ‘……….. सु.जा. राम *

  **La’Kant / L.M.Thakkar , *[ +91 9819083606 – With WhatsApp’.]*
  **Sharing enriches”!Just DO IT. *Wishing U ALL the BEST for your
  journey ahead** *
  **You MAY SEE-**
  -<https://paramaanand.wordpress.com/2015/11/10/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-0%AA%95%E0%AA%A5%E0%AA%A8/
  >**
  *————————————————————————————————————————————————————————————————-*
  *Kindly remove my name and address,**email ID** before forwarding this
  e-mail. We have no control over who will see forwarded messages! This keeps
  all our Personal Contacts lists Private and Stops Intruders & Spammers.**.
  To forward use Bcc mode. If you do not want to receive my future emails,
  please feel free to inform me or you may block my email ID. Thanks*
  *============================================================*

  2017-01-24 21:07 GMT+05:30 સૂરસાધના :

  > સુરેશ posted: “શ્રી. શ્રી.ના સંદેશ વાંચતાં વાંચતાં એમના તરફ આશિકી વધતી જાય
  > છે ! ‘કોસ્ટા રિકા’ માં આપેલ એ પ્રવચનમાંથી એક ટચૂકડું … Every
  > child which came into this world came as a pure, beautiful, innocent and
  > intelligent child. But then, somehow, we tend t”
  >

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: