સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બ્લોગિંગ

સાભારશ્રી. રમણ સોની, સંચયન 

       દસ વર્ષ કે તેથી વધારે વરસ થયાં. ગુજરાતી નેટ જગત દિન પ્રતિદિન આગળ ધપતું જ રહે છે. કોઈ પણ ગુજરાતી માટે આ આનંદની વાત છે. શરૂઆત થઈ પછી, અવનવી સવલતો ઉમેરાતી ગઈ, અને હવે તો અવનવા રંગ અને રૂપમાં સામગ્રી પેશ થવા લાગી છે.

     ૨૦૦૯ માં બ્લોગર વિશે એક લેખ લખ્યો હતો – આ રહ્યો. હવે એમાં ઘણા સુધારા વધારા કરવા પડે તેમ છે. ગુજરાતી સર્જકતા મોટે ભાગે સાહિત્ય પૂરતી મર્યાદિત રહી છે, એ આ લખનારને મન એક ઊણપ છે. પણ એની ચર્ચા અહીં કરવી નથી. ત્રણ વર્ષથી પ્રકાશિત થઈ રહેલ ‘સંચયન’ના ૨૨ મા અંકમાં સરસ તંત્રી લેખ વાંચવા મળ્યો. સૌ બ્લોગરો માટે આ ચિંતન લેખ વિચારતા કરી દે તેવો લાગ્યો. એ અહીં રજૂ કરું છું. –rsrs1rs2

આમાંથી એક બે વાત વધારે ગમી –

rs%e0%ab%a9
આ ઉપરાંત બીજા ઘણા બધા મુદ્દાઓ વિશે પણ ચિંતન કરવાનું/ ખેલદિલીપૂર્વકની ચર્ચા કરવાનું જરૂરી લાગે છે. વાચકોને વિનંતી કે, તેમના વિચાર મુક્ત મને જણાવે.

One response to “બ્લોગિંગ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: