ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 640,128 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Walter Savage Landor"Ambition is but avarice on stilts, and masked."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 421 other followers
ખૂબ જ સુંદર
રમેશ પટેલ(આકાશદીપ)
હું તારા સાન્નિધ્યને માણી રહ્યો છું, આનંદ પૂર્વક. હુંજ ” આનંદ” છું,【 પ્રેમ
】છું !
સુરેશભાઈ, આપને મારો આ નવો પ્રયોગ ગમ્યો એથી આનંદ + પરમાનંદ . પીરામીડ પ્રાર્થના પોસ્ટ કરવા માટે આભાર.
સુંદર પ્રાર્થના.
સરસ પ્રયોગ છે, વિનુભૈ !! આ જ પ્રયોગને કોઈ પણ છંદની પંક્તીના માધ્યમથી મુકી શકાશે ! જેથી તે ગદ્યાળુ ન બનતાં કંઈક અંશે કાવ્યરુપ ધારણ કરી શકશે ! (મને તો મંદાક્રાંતામાં પંક્તીઓ પણ સ્ફુરી ગયેલી આ જ પીરામીડી યોજનામાં !!)
પણ એક વાત માસ્તર તરફથી : પીરામીડ–પ્રાર્થના એ શબ્દપ્રયોગનો અર્થ થશે “પીરામીડની પ્રાર્થના” ! એટલે કે પીરામીડે કરેલી પ્રાર્થના અથવા પીરામીડ નામના દેવની પ્રાર્થના……ખરેખર તો જોઈએ “પ્રાર્થના–પીરામીડ”….અર્થાત્ પ્રાર્થનાના શબ્દોનો બનેલો પીરામીડ જે તમને અભીપ્રેત છે, બરાબર ? એટલે આ સમાસ રાખો તે ઠીક રહેશે…..આટલી ખણખોદ આ માસ્તર તરફથી સ્વીકારશો ને ?
ફરી અભીનંદન !
મઝા આવી ગઈ. હવે આ પિરામીડ પ્રાર્થના કે પ્રાર્થના પિરામીડ કે પિરામીડી પ્રાર્થના પર ‘અવલોકન’ લખવાનો ચાળો કરવો પડશે !
જુ’ભાઈ , તમારી વાત સાચી છે .. “પ્રાર્થના–પીરામીડ”…વધુ યોગ્ય શીર્ષક છે.જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે એક અનુભવી ! માસ્તર અને માસ્ટર બન્ને એક સાથે !
વાહ… મનને સ્પર્શી જાય એવું સ્ટ્રક્ચર…
2017-03-16 4:26 GMT+05:30 સૂરસાધના :
> સુરેશ posted: “સાભાર – મોતીચારો, ફેસબુક, શ્રી. વિનોદ પટેલ પ્રાર્થના તો
> સરસ છે જ. પણ એના ફોર્મેટનો આ પ્રયોગ કદાચ ગુજરાતી સાહિત્યમાં પહેલો જ છે.
> વિનોદ ભાઈને હાર્દિક અભિનંદન. ”
>