ઓકીનાવા, જાપાનમાં શ્રી. શ્રી રવિશંકરે આપેલ સરસ સંદેશો ‘મન’ વિશેનું અદભૂત દર્શન આપી જાય છે.
માણસના મન વિશે તો કહેવાય અને લખાય એટલું ઓછું. અધ્યાત્મ એટલે – ‘મનને બાજુએ મુકીને માત્ર આત્મા અને પરમાત્મામાં જ ચિત્ત ચોંટાડવું.’ – એ અધ્યાત્મ વિશેની ઉપરછલ્લી અને અધૂરી સમજણ છે. આખો સંદેશ મનને કેળવવામાં , નિયંત્રિત કરવામાં આવે, એની પર લગામ લગાવવામાં આવે તો … એ કેટલું વિશાળ , તાકાતવાન અને કરૂણા/ પ્રેમ સભર બની શકે છે – તેનો અંદાજ઼ આપી જાય છે.
It is strange but true – communication breaks down when you are thinking small. When the mind is small, you think small and as a result, you don’t communicate properly with people around you; there is friction. What we need to remember is that, communication stops in the small mind. And communication also stops when you are in the big mind, because you realize you are the big mind!
In a state of enlightenment, there is no ‘other’ to talk about because everything is a part of you. See, you don’t talk to your own hand or a part of your own body because it is your own body and you don’t need to communicate.
Each one of us has a ‘Buddha’ inside of us. Enlightenment is getting in touch with that. If you ask me, “Is it possible? Isn’t it too difficult?” The answer is – yes, it is possible and no, it is not too.
The formula is:
1. Having clarity in mind, purity in heart, and sincerity in action
2. Keeping a smile and doing meditation
3. Seeing the big picture in life
મન વિશેની બહુ જ ગમતીલી કલ્પના…
Like this:
Like Loading...
Related
મન એક મરકટ જેવું છે. સ્થિર રહેતું નથી. એક ડાળીથી બીજી ડાળીએ કુદકા માર્યા કરે છે. મનને કાબુમાં રાખવાની કળા એટલે જ મેડીટેશન.મન મોટું પણ હોય છે અને નાનું-સાંકડું પણ હોય છે.
મનનું શાસ્ત્ર એટલે જ માનસ શાસ્ત્ર- માણસ શાસ્ત્ર પણ.
Clarity in mind, purity in heart, and sincerity in action
હમ્મેશ મુજબ શ્રી શ્રીનો પ્રેરક સંદેશ. એમનામાં Clarity, purity અને sincerity છે એટલે જ
એ વિશ્વ ગુરુ બની શક્યા છે.