સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વેદ પુરાણ

ઇન્ડિયા, હિન્દુસ્તાન

       આપણા દેશ માટેના શબ્દો. પણ બન્ને શબ્દો પરદેશીઓએ એમના માટે પરદેશી, એવા મલક માટે વાપરેલા. આપણે એ અપનાવી લીધા. ભારત કે ભારતવર્ષ શબ્દો પણ એક રાજાના નામ પરથી જ. એ પ્રતાપી રાજાના કાળ બાદ આપણા દેશના લોકોએ પોતાના પ્રદેશની ઓળખ માટે એ શબ્દો કદાચ વાપરેલા ( અને તે પણ ઉત્તર ભારત પૂરતું મર્યાદિત જ )

      પણ આપણા દેશની મૂળ ઓળખ, તેની મૂળ સંસ્કૃતિ, તેની જીવન જીવવાની પદ્ધતિ પર આધાર રાખે છે –

વેદિક કાળની સંસ્કૃતિ

એ કાળની
આદર્શ  જીવન
જીવવાની રીત.

એ હિન્દુ નહોતી !

એ વખતે એ દેશની એક પણ વ્યક્તિ હિન્દુ હતી જ નહીં !

      આપણને જાણીને હર્ષ થાય કે, ‘યુનો’ જેવી વૈશ્વિક સંસ્થાએ એ જીવન પદ્ધતિના પાયામાં રહેલ યોગ (ચિત્ત વૃત્તિ નિરોધ)ને માન્ય ગણ્યા છે. ૨૦૦ થી વધારે દેશોમાં એ જીવન પદ્ધતિ સાચી રીતે આધુનિક, અનેક સંતોના પ્રતાપે પ્રચલિત બનતી જાય છે –

ધર્મના, રાષ્ટ્રીયતાના, સંકુચિત મનોવૃત્તિના
બધા વાડાઓ તોડીને.  

 •  હજારો વર્ષ જૂની
 • એ જીવન જીવવાની પદ્ધતિ
 • એ વિચાર ધારા
 • એ દર્શનના મૂળ સ્રોતને
 • એ અણમોલ ખજાનાને

એક અણજાણ સજ્જને નેટ ઉપર વહેતું કરી દીધું છે.

Ved_1

આ ચિત્ર પર ક્લિક કરો.


નોંધ –

આ સમાચારને ‘હિન્દુત્વ’ ચળવળ કે ઝુમ્બેશ સાથે કોઈ લેવા દેવા નથી.

2 responses to “વેદ પુરાણ

 1. Vinod R. Patel એપ્રિલ 9, 2017 પર 11:40 એ એમ (am)

  પુરાણ એટલે પ્રાચીન.પુરાણ વિશ્વ સાહિત્યમાં સૌથી પ્રાચીન ગ્રંથ કહેવાય છે .
  પુરાણ ઉપરથી પુરાણી અટક આવી હશે. દરેક પુરાણી પુરાણ જાણે એમ નથી હોતું !
  આજના સમયે આવી પુરાણની વાતોમાં ઊંડા ઉતરવા માટે આ વેબ સાઈટ જરૂર ખપમાં લાગે .
  હિંદુ તરીકે જન્મ્યા છીએ તો પુરાણો વિષે બહુ નહિ તો થોડું ઘણું તો જાણવું જ જોઈએ.
  ગુગલ મહારાજ ને “પુરાણ ” શબ્દ લખીને પૂછ્યું તો આ લીંક પર ઢગલા બંધ માહિતી રજુ કરી દીધી!
  https://www.google.com/?gws_rd=ssl#q=%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3+%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: