સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Everything is nothing!

       સિદ્ધાર્થ ગૌતમને જ્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે સાત દિવસ સુધી તેઓ કશું જ બોલી શક્યા ન હતા. એમના મિત્રો અને ગુરૂએ એમને કહ્યું કે, તમને બોલવા માટે હવે મન ન થાય તે સ્વાભાવિક છે, પણ તપ્ત જગતવાસીઓ માટે કાંઈક બોલો.’

       ત્યારે ગૌતમ બુદ્ધ આમ બોલ્યા હતા.

બધું કાંઈ જ નથી.
બધું અનિત્ય છે.

      વિપશ્યનાની સાધનામાં શરીરના કોશે કોશમાં આનંદ લહરીઓ ફરતી અનુભવી શકાય – આખા શરીરમાં પરપોટા જ પરપોટા ઊભરતા અને શમતા અનુભવી શકાય ત્યારે પણ ‘બુદ્ધ’ જનના ચિત્તમાં આ જ વિચાર ઉજાગર થતો રહે –  અનિત્ય… અનિત્ય…

બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે શ્રી. શ્રીરવિશંકરે આપેલ સંદેશ વાંચતાં આ ભાવ ઉજાગર થયો. એ સંદેશ અહીં વાંચો.

આની સાથે બીજી એક વાત – બીજે વાંચેલી યાદ આવી ગઈ.

300px-nisargadatta_maharaj

nd

આ સંદેશ પર ક્લિક કરી તેમના જીવન વિશે જાણો.

Advertisements

2 responses to “Everything is nothing!

  1. mhthaker મે 4, 2017 પર 12:10 પી એમ(pm)

    i had great opportunity to visit nisarg datta maharaj many times till his last breath

  2. Atulkumar Vyas મે 5, 2017 પર 4:25 પી એમ(pm)

    શ્રી સુરેશભાઈભાષા મારી ગુજરાતી છે ગીત બહુ સુંદર લાગ્યું.અભારઅતુલ વ્યાસ 

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: