સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શું તમે તમારી બેગ તૈયાર રાખી છે ?!

     કોઈ પણ જીવ પ્રત્યે આપણે, ક્યારેય પણ ઘૃણા, તિરસ્કાર, અનાદર, ધિક્કાર, ફિટકાર, દ્વેષ, વેરઝેર, ક્રોધ કે નકારાત્મકતાની લાગણીઓ ના રાખીએ. તમામ જીવો પ્રત્યે આપણે આદર, પ્રેમ, હેત, પ્રીતિ, સન્માન કે અહોભાવની લાગણીઓ રાખીએ. આ બધા શુભ ભાવો માટે આપણે કોઈ જ મૂરત જોવાનું હોતું નથી. આ તો એક રોજબરોજની પ્રક્રિયા છે. આપણું જીવન જ આપણે એવી રીતે કંડારવાનું છે કે, ક્યારેય પણ, કોઈ પણ ઘડીએ આપણને હાકલ આવે ત્યારે આપણી સદભાવનાઓની બેગ તૈયાર ભરેલી જ પડી હોય. શું આપણે આવી કોઈ બેગ તૈયાર રાખી છે ખરી ?

આખો લેખ અહીં…..

mb

આ ચિત્ર પર ક્લિક કરો

4 responses to “શું તમે તમારી બેગ તૈયાર રાખી છે ?!

  1. Atulkumar Vyas મે 17, 2017 પર 7:18 પી એમ(pm)

    Wonderful message.For ten days trip we prepare two months in advance for such long journey from this world to that shall we start binding our baggage?

  2. nilam doshi મે 26, 2017 પર 5:09 પી એમ(pm)

    લાંબા સમય પછી આ પાનાઓ પર આવવાનું થયું છે. ઘણું બધું એકી સાથે વાંચ્યું, માણ્યું, મજા આવી.
    કેમ છો દાદા, મજામાં જ હશો એની ખાત્રી છે.કેમકે તમારા જેવી જીવંત અને ઉત્સાહી વ્યક્તિ મજામાં જ હોય ને ?
    અત્યારે અમેરિકામાં આઇવોમાં છું. આ વખતે ડલાસ આવીશ ત્યારે ચોક્ક્સ મળાશે એવી આશા સાથે…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: