સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધ્યાન – ક્ષિતીજ વિસ્તારીને ….

      ધ્યાન એક અવસ્થા છે – ક્રિયા નહીં, એવું અહીં ઘણી વખત લખેલું છે. શ્રી. શ્રી. રવિશંકરના આજના સંદેશા પરથી એ માન્યતાને પુષ્ટિ મળી.

experience20meditation

આ ચિત્ર પર ક્લિક કરો

ટુંકમાં – એ અવસ્થાએ પહોંચવાના રસ્તા/ ક્રિયાઓ …….

 1. યોગાસન, તાઈ-ચી વિ. શારીરિક સાધનાથી

 2. શ્વાસની કસરતો અને શ્વાસ પર એકાગ્રતાથી

 3. પાંચમાંની કોઈ પણ ઇન્દ્રીયના સહારાથી 

 4. લાગણીઓના બળથી 

 5. બૌદ્ધિક વ્યાયામ અને પ્રયત્નથી 

2 responses to “ધ્યાન – ક્ષિતીજ વિસ્તારીને ….

 1. La' Kant " કંઈક " જૂન 10, 2017 પર 12:59 એ એમ (am)

  सहजता होय त्यां *बल* ? बात कुछ जमती नहीं !

 2. La' Kant " કંઈક " જૂન 12, 2017 પર 1:36 એ એમ (am)

  साधना कोई पण हो,धैर्यपूर्वकनी *प्रतीक्षा* मात्र करवी जरूरी! बेऊ रीते ( शरीर के मन, कोई पण रीते करवाथी) कारणके द्वंद्वमय आ समग्र व्यवस्थामाँ पारस्परिक आवलबन तो छे ज , निमित्त कैटलिस्ट “आत्म-चैतन्य- शक्ति” नी प्रेज़न्स
  साथे, persistence द्वारा एकधारा पुरुषार्थ द्वारा ,जे सहज भीतरना दोर्ये ज थतो होय छे एक अनुभवी सु.जा.स्वामीनुं ,*क्रिया* नथी”नुं , गाणुं पण एज ” क्रिया मात्र” गणाय ने? सल्लाम !!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: