સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અગ્નિવર્ષા : ભાગ – ૨

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

य!  मेरे वतनके लोगों,
जरा आंखमें भर लो पानी

जो शहीद हुए हैं उनकी,  
जरा याद करो कुरबानी |

clip_image002_thumb-2

આ વાર્તા પહેલી વખત પ્રકાશિત થઈ ત્યારે તેની ઉપર કેપ્ટન નરેન્દ્ર ફણસેનો પ્રતિભાવ –

      સુબેદાર સુશાન્તની વાત અગાઉ અંગ્રેજીમાં વાંચી હતી, તેમ છતાં તમે કરેલો ભાવાનુવાદ ફરી ફરી વાંચી ગયો અને તે સીધો હૃદયમાં ઉતરી ગયો. એક ભૂતપૂર્વ સૈનિકને ભાવવિવશ કરી નિ:શબ્દ કર્યો. વધુ કંઇ પણ કહેવા અશક્તિમાન છું. આ લખ્યું તે કેવળ તમને જણાવવા કે તમે અને તમારા વાચકોએ વ્યક્ત કરેલી ભાવનાઓને કારણે ભારતની સેનાનું મનોબળ ઉન્નત છે.

અગ્નિવર્ષાનો બીજો ભાગ અહીં વાંચો

 

3 responses to “અગ્નિવર્ષા : ભાગ – ૨

 1. Vinod R. Patel જુલાઇ 16, 2017 પર 11:30 એ એમ (am)

  આવા જવાંમર્દ જવાનોને હૃદયથી સલામ જેઓ જાનના જોખમે દેશની રક્ષા કરી રહ્યા છે.

 2. Anila Patel જુલાઇ 17, 2017 પર 2:33 એ એમ (am)

  Ava sainikona karaneto aapane salamat chhie ane shantithi jivi shakie chhie.
  Shat shat naman.

 3. readsetu જુલાઇ 25, 2017 પર 8:36 એ એમ (am)

  આ કથા અભિભૂત કરી દે એવી છે. કથા રજૂ કરવાની એટલે કે વાર્તા સ્વરૂપે રજૂ કરવાની તમારી શૈલી પણ અભિનંદનને પાત્ર છે….
  લતા હિરાણી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: