સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એના નખ – લતા હિરાણી

એને મળ્યો છે
લાંબા, તીણા
નખનો વૈભવ
– લતા હિરાણી
      ઘણા વખત પછી એક કવિતા વાંચી અને અંત સુધી પહોંચતાં પહોંચતાંમાં તો બહુ જ ગમી ગઈ. અહીં ટાંકી દીધી. આખી કવિતા આ રહી.
nail

આ ચિત્ર પર ક્લિક કરી વાંચો.

અને તરત યાદ આવી ગઈ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ ની  એ અદભૂત કવિતા ….

`Prisoner, tell me, who was it that bound you?’ 

`Prisoner, tell me, who was it that wrought this unbreakable chain?’ 

આ રહી એ કવિતા – એ દર્શન

prisoner

આ ચિત્ર પર ક્લિક કરો

અને આ વિડિયો પણ માણો…

અને હવે અવલોકન કાળ….

આપણને શાસ્રો, ગુરૂઓ, ગીતાવાક્યો આ પોકારી પોકારીને કહે છે ……

આપણા મનની ગુલામીથી આઝાદ બનો.

પણ આપણે નખ વધારવામાંથી,  જગતને જડબેસલાક જંજીરોમાં કેદ કરવાના ખ્વાબોમાંથી જાગીએ ત્યારે ને?

અને…

ચપટીક જાગીએ
ત્યારે જ ખબર પડે છે કે,
આપણે કેટલા ગુલામ બની ગયા છીએ !

Advertisements

2 responses to “એના નખ – લતા હિરાણી

 1. Vinod R. Patel ઓગસ્ટ 15, 2017 પર 11:31 એ એમ (am)

  ચપટીક જાગીએ
  ત્યારે જ ખબર પડે છે કે,
  આપણે કેટલા ગુલામ બની ગયા છીએ !

  ચપટીક જાગીએ ત્યારે ને !

 2. readsetu ઓગસ્ટ 15, 2017 પર 11:37 એ એમ (am)

  thank you JEE.

  2017-08-15 19:44 GMT+05:30 સૂરસાધના :

  > સુરેશ posted: ” એને મળ્યો છે લાંબા, તીણા નખનો વૈભવ- લતા હિરાણી ઘણા
  > વખત પછી એક કવિતા વાંચી અને અંત સુધી પહોંચતાં પહોંચતાંમાં તો બહુ જ ગમી ગઈ.
  > અહીં ટાંકી દીધી. આખી કવિતા આ રહી. અને તરત યાદ આવી ગઈ ગુરૂદેવ રવીન્દ્રનાથ
  > ટાગોરની ‘ગીતાંજલિ’ ની એ અદભૂત કવિતા ..”
  >

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: