સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઘડપણની ઉંમરે યુવાનીનો ઉત્સાહ

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

      નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ શું? આ સવાલ આજે ૬૦ વર્ષની આસપાસના ઘણાં લોકોને સતાવી રહ્યો છે. એ સવાલનો જવાબ નહીં મળવાને કારણે એ લોકો કોઈને કોઈ કામમાં જોતરાયેલા રહે છે. ભક્તકવિ નરસિંહ મહેતાના નગર તરીકે જાણીતા એવા જૂનાગઢ શહેર નજીકના એક ગામમાં વસતા ૯૫ વર્ષના વલ્લભભાઈ મારવણિયાને આ કે આવો કોઈ પ્રશ્ન નથી સતાવતો. સાચું પૂછો તો તેમના જીવનમાં આવા કોઈ સવાલનું અસ્તિત્વ જ નથી.

વિગતે વાત અહીં ….

vallabh

આ ચિત્ર પર ક્લિક કરો.

 

One response to “ઘડપણની ઉંમરે યુવાનીનો ઉત્સાહ

  1. Vinod R. Patel ઓગસ્ટ 27, 2017 પર 1:11 પી એમ(pm)

    ગાજરની ખેતીમાંથી એના હલવા જેવું વળતર મેળવનાર વાલ્લ્સભ વલ્લભભાઈ મારવણિયા આપણા ગુજરાતનું જ નહીં બલકે દેશનું ગૌરવ છે.

    સાચી વાત છે. વલ્લભ દાદા બીજા આળસુ ખેડૂતો માટે પ્રેરણા રૂપ છે. ખેતી માટે એમ કહેવાય છે કે જો કરતાં આવડે તો ખેતી નહિતર ફજેતી !

    વલ્લભભાઈ જેવા કોઠા સૂઝ ધરાવતા ઘણા ખેડૂતો મેં જોયા છે .મારા પિતાએ કડીની સંસ્થામાં શિક્ષણ લીધું હતું .એમણે કદી ખેતી કરી ન હતી, વેપાર કર્યો હતો.પરંતુ એમના મોટાભાઈ ભાઈચંદભાઈ આખા ગામમાં એક પ્રેરણા રૂપ ખેડૂત તરીકે જાણીતા હતા. એમની સાથે ઘણીવાર ખેતરમાં જઈને પાક વાવવાથી શરુ કરી,ખાતર પાણી આપ્વાનું, તૈયાર પાકને લણવાનું, ખળામાં અનાજ જુદું પાડી કોથળામાં ભરી ગાળામાં ઘેર લાવવાનું અને અમદાવાદના બજારમાં જઈને વેચવાની એ બધી ક્રિયાઓ પ્રક્રિયાઓ થતી એ દરેક સિઝનમાં નજરે જોવા મળતી હતી.
    એક કહેવત હતી કે કણબી પાછળ કરોડ, કણબી કોઈની પાછળ નહિ. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ટ નોકરી.હવે બધું ઉલટું થવા લાગ્યું છે. દિન પ્રતિ દિન ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે એ દુખદ હકીકત છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: