સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમદાવાદનો નજારો

      વિનોદ ભાઈને આજના અમદાવાદનાં એક બે રૂપકડા ફોટા મોકલ્યા અને પછી મારા એ માદરે વતનના આધુનિક નજારા ગોતવા  ખાંખાખોળાં કરવા લાગ્યો. અને એક મોટો ખજાનો હાથ લાગી ગયો.

     આ રહ્યો –

ahd

આ ચિત્ર પર ક્લિક કરો

એમાંથી થોડાક મસ્ત ફોટા …

 

Advertisements

One response to “અમદાવાદનો નજારો

  1. Vinod R. Patel સપ્ટેમ્બર 27, 2017 પર 10:26 પી એમ(pm)

    ખરેખર અમદાવાદ /ગુજરાત વિષે ના સુંદર ફોટાઓનો ખજાનો શોધી કાઢ્યો. ઈન્ટરનેટ માં આવું ઘણું અચાનક મળી જાય છે ત્યારે આનંદ થાય છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: