સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Humming bird – એક અવલોકન

ગુજરાતી બ્લોગ પર અંગ્રેજી શિર્ષક – સકારણ ….

Humming bird માટે કોઈ ગુજરાતી શબ્દ નથી. લેક્સિકોન આ અર્થ જ આપે છે.

જેની પાંખોનો
ગણગણાટ જેવો
અવાજ થાય છે
તે પક્ષી

lexicon

આ લોગો પર ક્લિક કરો

અહીં એ વાત શા માટે?  સકારણ!

ભાઈ જેવા મિત્ર ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ ( લાડમાં એને હું ‘રાત્રિ’ કહું છું ! ) એક સરસ મજાનો વિડિયો મોકલ્યો અને ગમી ગયો. આ રહ્યો…

     જો આ સરસ મજાનો વિડિયો પૂરેપૂરો જોવાનો સમય ન હોય તો આ સ્લાઈડ શો જુઓ, માણો અને આ નાનકડા અદભૂત પક્ષી વિશે ગનાન મેળવો !

‘સ્ક્રેચ’ પર પ્રોજેક્ટ ….

//scratch.mit.edu/projects/embed/177691195/?autostart=false

અને હવે અવલોકન કાળ !

આપણે આપણી જાતને
સૃષ્ટિનું સર્વ શ્રેષ્ઠ સર્જન માની લઈએ  છીએ.
પણ
કેવાં કેવાં અદભૂત હોવાપણાં
આપણી આજુબાજુ,
અત્ર, તત્ર, સર્વત્ર
વિલસી રહ્યાં છે?

અરે!

આપણા પોતાના અદભૂત મનના
હોવાપણા વિશે પણ
આપણે સજાગ છીએ ખરા? 

Advertisements

5 responses to “Humming bird – એક અવલોકન

  1. Vinod R. Patel સપ્ટેમ્બર 28, 2017 પર 11:42 એ એમ (am)

    આંખો ખુલ્લી રાખીને નિહાળીએ તો આ સૃષ્ટિમાં
    પ્રભુની અદભુત લીલાનો કેવો નજારો ભર્યો પડ્યો છે.!
    જેવી દ્રષ્ટિ એવી જણાય છે સૃષ્ટિ !

  2. readsetu ઓક્ટોબર 2, 2017 પર 12:03 પી એમ(pm)

    કેટલું સુંદર… ફોટા જોઈને પણ મન પ્રસન્ન થઈ જાય !…..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: