સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગાંધીજી અને ત્રણ વાંદરા

money-set

बुरा मत देखो
बुरा मत बोलो
बुरा मत सुनो

      મૂળે જાપાનીઝ એવું આ રમકડું જોઈએ;  અને ગાંધીજી યાદ આવી જાય, ગાંધીગીરી યાદ આવી જાય. કોઈ પણ ભારતીયને આ રમકડાં વિશે અને ગાંધીજીને કેમ બહુ પ્રિય હતું – એ સમજાવવું ન પડે.

      અલબત્ત આચરણમાં મુકતા હોય તો નવાઈની વાત ખરી ! પણ એ નકારાત્મક વાત નથી કરવી. વાત છે –  આ રમકડું ગાંધીજીને કોણે આપ્યું ? થોડાક વધારે જાણકાર એમ કહેશે કે,

nichidatsu

Nichidatsu Fujii

( ઉપર ક્લિક કરી, તેમના વિશે જાણો )

પણ, આપણામાંના કેટલા એમના વિશે જાણે છે?

અમદાવાદના પત્રકાર શ્રી. વિશાલ શાહે તેમના બ્લોગ પાર આ ખોટ પૂરી પાડી આપી છે …

monkey

     વિગતમાં વાંચતાં, આ મહાન સાધુની નેમ ભારતમાં બુદ્ધ વિચાર અને વિપશ્યનાને ફરીથી પ્રચલિત બનાવવાની હતી. તેમની પ્રેરણાથી બિહારમાં નાલંદા ખાતે  વિપશ્યના માટેનો એક પેગોડા પણ ઊભો કરવામાં આવ્યો હતો.pagoda

વિપશ્યના વિશે ……

–   ૧   –      :     –   ૨   –     :      –   ૩   –    :      –   ૪   –

One response to “ગાંધીજી અને ત્રણ વાંદરા

  1. સુરેશ ઓક્ટોબર 4, 2017 પર 7:56 એ એમ (am)

    ગાંધી આશ્રમમાં એ ત્રણ વાંદરાંનું શિલ્પ….

    અને … રસ ધરાવનાર સૌને આ ફોટા સંગ્રહ પણ ગમશે ….

    https://www.google.com/search?q=gandhi+ashram&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwik78DygdfWAhUn7oMKHfU8DlsQ_AUICygC&biw=1366&bih=613#imgrc=_

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: