સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અવલોકનો હવે ‘બેઠક’ પર

      પહેલું અવલોકન લખ્યું ત્યારે એ કલ્પના પણ ન હતી કે એ એક વડલો ( ૩૪૮ અવલોકનો ) બની રહેશે. આ બ્લોગ પર તો એ ઘટાદાર વૃક્ષ બન્યું જ છે, પણ એનાં મૂળિયાંમાંથી  બીજાં છોડવાંઓની  કૂંપળો ફૂટી નીકળે – તે આ અવલોકનકારનો માતૃ આનંદ છે !

     આ રહી એ નવી કૂંપળો …

wegu_logo

આ લોગો પર ક્લિક કરો

અને આજથી …

bethak

આ લોગો પર ક્લિક કરો

‘બેઠક’ પર પહેલું અવલોકન આ રહ્યું….

One response to “અવલોકનો હવે ‘બેઠક’ પર

 1. Vinod R. Patel ઓક્ટોબર 7, 2017 પર 3:25 પી એમ(pm)

  બેઠક માં પોસ્ટ થયેલ લેખમાં મારો પ્રતિભાવ આ …

  જોવાની નજર હોય, વિચાર શક્તિ હોય અને એને અભિવ્યક્ત કરવાની કળા હોય તો સામાન્ય વિષય પણ તત્વજ્ઞાન સહિતના સુંદર લેખનું સર્જન શક્ય બનાવી શકે . સુરેશભાઈમાં એ છે એટલે એમનાં અવલોકનો બધાને ગમે છે.વિષય સામાન્ય પણ અવલોકન અસામાન્ય.અવલોકન શબ્દમાં અંગ્રેજી શબ્દ ”લુક” એટલે ”નજર કર”નો ભાવ મને જણાય છે.

  પ્લાસ્ટિકની કોથળી જેવું જ કપાએલા પતંગનું જીવન હોય છે. એ પણ એની ઉપયોગીતા પૂર્ણ કરીને કપાઈને કોઈ ઝાડનું શરણું શોધે છે.ઉંચે ચગે ત્યાં સુધી જ એની કિંમત છે .માણસોનું પણ એવું જ !

  સુરેશભાઈ હવે બેઠકમાં આવી સૌ સાહિત્ય રસિક મિત્રો સાથે સ્થાન લીધું એથી આનંદ.સ્વાગતમ .

  Like
  Reply

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: