સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

દિવાળી કેવી ? ક્યાં? ક્યારે?

     દર વર્ષની જેમ દિવાળીના શુભેચ્છા સંદેશ આવવા લાગ્યા.

   ભલે એ ચીલાચાલુ રીત હોય પણ એમાંથી પડઘાતો મિત્રોનો પ્રેમ તો સદા બહાર, સદા હાજર હોય છે જ ને? અહીં દૂર ખૂણે બેઠેલા માટે દિવાળી અને બેસતું વર્ષ બહુ પ્રસ્તુત નથી હોતાં,  પણ એક બે મિત્રોને જવાબ વાળવા, નેટ પર ખાંખાખોળાં કરતાં નીચેનો સંદેશ બહુ જ ગમી ગયો.

Diwali_1

    આ વાત અને આ સંદેશ  અહીંના મોટા ભાગનાં લખાણોમાં પડઘાતાં રહ્યાં  જ છે ને? આપણા સૌના દિલમાં દીવો તો પેટેલો હોય જ છે,  પણ એ જડતાના પડળોથી ઘેરાયેલો , ટુંટિયું વાળીને સૂતેલો હોય છે. એ દીવાની વાટને  જરાક સંકોરી,  ફરીથી પ્રજ્વલિત કરીએ તો?

દરેક ક્ષણે
દિવાળીનો ઉલ્લાસ

અવર્ણનીય
આનંદછતાં કેવો
અનભિવ્યક્ત?

આ સપ્પરમા તહેવારોમાં ઔપચારિક રીતે  ‘ખાલી ઘર’ની વાત ન કરાય, એમ વ્યાવહારિક ડહાપણ કહે છે. પણ કોણ જાણે કેમ – એક ખાલી ઘર યાદ આવી ગયું – આ રહ્યું .

અને
….

મન
તે અવર્ણનીય આનંદના

દીવાના પ્રકાશથી
ઝળહળી ઊઠ્યું.

4 responses to “દિવાળી કેવી ? ક્યાં? ક્યારે?

 1. અક્ષયપાત્ર/Axaypatra ઓક્ટોબર 14, 2017 પર 7:01 એ એમ (am)

  Superb ! May your Diwali be as you wish. 🙏
  Rekha Sindhal

  Sent from my iPhone

  >

 2. Vinod R. Patel ઓક્ટોબર 14, 2017 પર 3:13 પી એમ(pm)

  આપના જીવનમાં દિવાળી પર્વ જેવો ઉત્સાહ અને આનંદ કાયમ રહે .

  આપને તથા સ્વ જનોને દિવાળી અને નવા વર્ષની એક શુભ કામનાઓ

 3. chaman ઓક્ટોબર 15, 2017 પર 7:18 પી એમ(pm)

  સુરેશભાઈ સાથે સ્વજનોને નવા વર્ષેની શુભેચ્છા. નવું નવું લખતા રહો અને સૌને પિરસતા રહો !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: