સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

છનુકાકા – એક અવલોકન

     અહીં ઉપજેલી   એક વિશિષ્ઠ લખાણ શૈલી ‘અવલોકનો’ છે. સારી કે ખોટી – એ તો વિવેચકોનું કામ. પણ એ આ લખનારની સૌથી માનિતી ઈ-સ્ટાઈલ ઉર્ફે શૈલી છે ! બધાં અવલોકનોમાં ત્રણ વાત સામાન્ય છે –

  • નિર્જીવ ચીજો
  • બહુ બહુ તો ખિસકોલી જેવાં પ્રાણીઓ
  • ગઝલો

      બધાંય અવલોકનો આ ત્રણ ફાંટાવાળા, રેલના પાટા પર ચાલતી ગાડી જેવાં છે!

      આ લખનારનો બીજો એક માનીતો વિષય ‘પરિવર્તન’ છે. એનો મહિમા અહીં બહુ ગાયો છે !

       તો આજે –

અવલોકનમાં એક પરિવર્તન ….

‘છનુકાકા’ –
ફિલાડેલ્ફિયાના એક ગુજરાતી કાકા

વિશે.

      એ અવલોકન વાંચતાં/ મમળાવતાં પહેલાં એમને જાણવા રહ્યા. છનુકાકાનો  પરિચય બે એરિયામાં રહેતાં અને સરસ મજાની સત્યકથાઓનાં લેખિકા શ્રીમતિ જયશ્રી બહેન મર્ચન્ટે કરાવ્યો છે. આ રહ્યો …….

chhanukaka

આ ચિત્ર પર ક્લિક કરો…

     એક જીવંત વ્યક્તિ વિશે અવલોકન લખવું એમાં આચાર સંહિતા નડે કે કેમ ? – એની ખબર નથી. પણ આ જ કારણે એનું સ્વરૂપ ચપટીક બદલ્યું છે ! જયશ્રી બહેનનો લેખ વાંચ્યા બાદ  નીચેના વિધાનને ધ્યાનથી વાંચો અને વિચારો…

છનુકાકા એક સાવ સામાન્ય માણસ છે.
પણ…

બે આંગળ ઊંચેરા માણસ છે. 

     શા માટે? એ અંગે મારા વિચાર રજુ કરું, એ પહેલાં વાચકોના આ અંગે સંમત કે અસંમત છે, અને એનાં કારણો  જાણવા મન થયું છે. આવો મિત્રો તમારા વિચાર જણાવશોને?

 અવલોકનની પહેલાં ….. પ્રશ્નાવલોકન !

અલબત્ત એનું સમાપન આ અવલોકનકારના વિચારો સાથે જ તો!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: