સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નાન ખટાઈ

      આમ તો અહીં વિચારોની મફેફિલ થાય છે, પણ એક વાત એવી વાંચવા મળી કે, પેટની મનગમતી મહેફિલ યાદ   આવી ગઈ. ( મેર, મુઉં ! બામણ મુઓ છું ને !) અને તે પણ પાછી મીઠી વાનગી – મિષ્ટાન્ન !

નીચેના ચિત્ર પર ક્લિક કરી ……

એ વાંચજો જ ! ખાવા માટે તો દેશમાં જવું પડે અથવા દેશ બહાર ગ્રોસરી સ્ટોરમાં !

gujarati-food-recipes-naan-khatai-1024x445

લે, કર વાત ! આમાં તે શું નવાઈ? વાત એમ છે કે,

Frankly speaking…..

     આના પરથી     ચા તૈયાર છે.     એ  યાદ તાજી થઈ ગઈ. આ મીઠાઈની વાત છતાં આંખમાં આંસું આવી ગયાં.

શા માટે ? આ માટે ….

nk

3 responses to “નાન ખટાઈ

 1. pragnaju ઓક્ટોબર 25, 2017 પર 6:52 પી એમ(pm)

  ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમનું નવું નામ .

  . જેમાં નાન ખટાઈ અને નૈયપ્પમ નામો પણ વિચારણા હેઠળ હતા.

  ગુગલના સીઈઓ સુંદર પીચાઈ ભારતના હોવાથી આ નવી સિસ્ટમ માટેનાં નામોમાં

  ભારતની વાનગીઓનાં નામો પણ વિચારણા હેઠળ હતાં.

 2. Vinod R. Patel ઓક્ટોબર 25, 2017 પર 8:53 પી એમ(pm)

  એમાં નાન બહુ થોડી માત્રામાં હશે પણ ખટાશ નથી -મીઠાસ છે- તો એનું નામ નાન ખટાઈ કેમ પડ્યું હશે. નાન
  મીઠાઈ નામ વધુ યોગ્ય નથી લાગતું. !

  મને પણ નાન ખટાઈ બહુ ભાવે ! ઇન્ડીયામાં બેકરીમાંથી લાવીને બહુ ખાધી છે. ચા સાથે ખાવાની લિજ્જત પડે હો !

 3. Vinod R. Patel ઓક્ટોબર 25, 2017 પર 9:02 પી એમ(pm)

  Nankhatai Recipe – Easy Eggless Nan khatai Biscuit | Indian Cookies | Indian Bakery Recipes

  યુ-ટ્યુબની આ લીંક ઉપર આવા ઘણા વિડીયો જોવા મળશે.
  https://www.youtube.com/results?search_query=how+to+make+nankhatai+at+home+

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: