ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 637,263 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Thomas Hardy"Fear is the mother of foresight."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

આ પુસ્તક મારા પુસ્તક સંગ્રહમાં છે. ૨૦૦૭ નવે./ડીસેમ્બર માં છેલ્લે અમદાવાદ ગયો ત્યારે રીચી રોડ -ગાંધી રોડ પર આવેલ એક જાણીતા પુસ્તક વિક્રેતાને ત્યાંથી ઘણાં ગમતાં પુસ્તકો ખરીદી એને પાર્સલ કરવા કહ્યું હતું એમાં ગુ.શા. નું આ પુસ્તક પણ હતું. મને પણ ખુબ ગમી ગયેલું .
ઘણા વાચકો ને એનો લાભ મળશે.