ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
પ્રવૃત્તિ અને નિવૃત્તિ – કામિની સંઘવી
Posted by
સુરેશ on
નવેમ્બર 3, 2017
જીવન ટકાવવા માટે પણ નિવૃત્ત થવું જરુરી છે. નિવૃત્તિ જિંદગીનો એક એવો હિસ્સો છે, જેની કોઈ અવગણના કરી શકતું નથી. જેમ જીવન તેમ મૃત્યુ, તેમ જ જેમ પ્રવૃત્તિ તેમ નિવૃત્તિ. જેમ જન્મ મરણ ટાળી નથી શકાતાં; તેમ પ્રવૃત્તિ પછીની નિવૃત્તિને પણ ટાળી શકાતી નથી. હા પણ નિવૃત્તિમાં પણ જે પ્રવૃત્તિ રહી શકે તે ( વ્યક્તિ) જ સાચી નિવૃત્તિ લઈ શકી છે તેમ જાણવું.
આખો લેખ અહીં….

આ ચિત્ર પર ક્લિક કરો.
Like this:
Like Loading...
Related
શી રીતે પ્રવૃત્તિ શોધી કાઢવી એની મુંઝવણ હોય તો જણાવજો. બહુ રસ્તા છે !
વહાલા સુરેશભાઈ,
‘નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!!’ લેખને આપના છાપે ચઢાવ્યો તે બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ