સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Comfort zone

      આ શબ્દસમૂહનો કોઈ ગુજરાતી પર્યાય ન મળ્યો એટલે શિર્ષક એમનું એમ રાખી દીધું. પણ એને લગતી એક મજાની અને કામની વાત ‘બાબાશ્રી’એ કહી અને ગમી.

એમાંનું મત્લાનું  વાક્ય –

Until that happens,
we will not be able
to spread our wings
and fly.

જ્યાં સુધી એમ ન થાય
ત્યાં સુધી
આપણી પાંખો પસારીને
આપણે
ઊડી નથી શકતા.

એ ઊડવાની વાત છે – આ પોપટના ઊડવાની….

The kings parrot

એ આખી વાત  જાણવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરી વાંચવી રહી –

baba

આ લોગો પર ક્લિક કરો.

5 responses to “Comfort zone

 1. pragnaju ડિસેમ્બર 16, 2017 પર 5:50 પી એમ(pm)

  પંખી આંખ વિના જોઈ શકતું નથી

  ને

  પાંખ વિના ઊડી શકતું નથી

  . પ્રાર્થના એ પાંખ છે,

  ધ્યાન એ આંખ છે.

 2. La' Kant " કંઈક " ડિસેમ્બર 16, 2017 પર 7:57 પી એમ(pm)

  मूळ वात, “आदतसे मजबूर” होवानी नथी ? सामान्यत:, अने उम्र वधतां (वधु) मननुं कैँक एवुं घडाइ जतुं होय छे ,के, कोई प्रकारनी तकलीफ लेवा नथी मागता ! *जे जेम छे,चाले छे,बरोबर* इ मानसिकता केळवाई जती होय छे … एवुं पण बनतुं जोवायुं छे ! बियोंड-पार जवानी वात, अज्ञात प्रदेश मां छलांग लगाववानी “रिस्क-टेकिंग एटिट्यूड” स्वभावमां होय, तो, काम जल्दी थाय,एवुं बने खरुं ?!

 3. rmbajpai ડિસેમ્બર 17, 2017 પર 12:02 એ એમ (am)

  સરસ બોધ આપતી વાર્તા

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: