સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કંકોતરીમાં કંકોતરી કાવ્ય

ગુજરાતીમાં કંકોતરી કાવ્યો છે. એકનો યાદગાર શેર આ રહ્યો.

કંકોતરીથી એટલું પૂરવાર થાય છે

નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે

જ્યારે ઉઘાડી રીતે ના કંઈ પ્યાર થાય છે

ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે

– આસીમ રાંદેરી

પણ ….

      ખરેખરી કંકોતરીમાં પણ ‘કંકોતરી કવિતા’ને સ્થાન આપનાર વદોદરાના સ્વ. ધનસુખલાલ શાહના કુટુંબીજનોને તેમની સાહિત્ય સૂઝ અને પ્રેમ માટે હાર્દિક અભિનંદન.

એ કાવ્ય….

kk

આ ચિત્ર પર ક્લિક કરી એ કંકોતરી વાંચો.

8 responses to “કંકોતરીમાં કંકોતરી કાવ્ય

 1. Atulkumar Vyas જાન્યુઆરી 20, 2018 પર 9:40 એ એમ (am)

  Wonderful

  Sent from Yahoo Mail on Android

 2. Vinod R. Patel જાન્યુઆરી 20, 2018 પર 1:11 પી એમ(pm)

  યામિનીબેનનું સુંદર ભાવવાહી કંકોતરી કાવ્ય . સાહિત્ય રસિક કન્યાના વડીલોને આ કાવ્ય અપનાવી કંકોતરીમાં મુકવા માટે યામિનીબેન જેટલાં જ અભિનંદન.

 3. Vinod R. Patel જાન્યુઆરી 20, 2018 પર 1:14 પી એમ(pm)

  યાદ આવી ગયું મારું કન્યા વિદાયનું આ અછાંદસ કાવ્ય

  દીકરીની વિદાય વેળાએ ..

  ઘેર દીકરી અવતરી,હરખાયા,
  સૌએ કહ્યું,ઘરમાં લક્ષ્મી આવી.
  જોઇને હૈયું ઠારતી ,ખેલતી,કુદતી,
  ભણી ,ગણી,ડાહી બની,
  વરસાદમાં વેલી વધે, એમ વધતી,
  ખબર પણ ના પડી, એમ એક દિન ,
  ઢીંગલી મારી ,બાલિકામાંથી,
  લગ્ન લાયક કન્યા બની ગઈ !
  બરાબર યાદ છે એ દિવસો, મને જ્યારે,
  થાવા લાગી હતી એના લગ્નની ચિંતાઓ,
  અમે જ હર્ષથી છપાવી અને વહેંચી હતી ,
  દીકરીના ઘડિયાં લગ્નની કંકોતરીઓ ,
  અને એમ છતાં ,
  કન્યા વિદાયની એ વસમી વેળાએ,
  ક્યાં અદ્રશ્ય થઇ ગયો હતો, લગ્નનો એ હર્ષ ?
  દુઃખનાં વાદળ કેમ ઉમટી આવ્યાં હતાં ?
  બે આંખોમાં આંસુ બની કેમ વરસી રહ્યાં હતાં ?
  હતી જે અમારી આંખોનો ઉજાસ,
  એ વ્હાલી અમારી દીકરી, આ વેળા પછી,
  શું અમારી આંખોથી ઓજલ થઇ જવાની ?
  દુખી દિલ મારું ફરી ફરી કેમ ભીખી રહ્યું હતું ?
  દીકરી તું કેમ જાય, થોડું વધુ રોકાઈ ના જા ?
  થાપણ હતી મારી , શું હવે એ પારકી બની ગઈ ?

  વિનોદ પટેલ, 1-26-2015

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: