ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 638,435 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Robert Quillen"There are glimpses of heaven to us in every act, or thought, or word, that raises us above ourselves."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- સ્વ. ડો. કનક રાવળ જૂન 6, 2022
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર શીલા – ૩ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૨ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૨ | |
શીલા – ૨ | સૂરસાધના પર શીલા – ૧ | |
Niravrave Blog પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૧ | |
Valibhai Musa પર શીલા – ૧ | |
pragnaju પર ચિત્રકાર દાદીમા | |
gujratgaurav પર માતૃભક્ત મન્જિરો |
શુભેચ્છા
સુરેશભાઈ ,
આપના ૭૫ મા જન્મ દિવસે મારી હાર્દિક શુભ કામનાઓ
૭૫ મો જન્મ દિવસ એટલે જીવનનું અમૃત પર્વ.પ્રિય
આપનું જીવન અમૃત સમું બની રહે અને પ્રભુ આપને આરોગ્ય સાથેનું દીર્ઘાયુ બક્ષે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે.
વાહ નરેન્દ્ર મોદીને પણ તમારા જન્મ દિવસ ની ખબર પડી ગઈ ! .આ માણસ અદભુત છે.
બધાની ખબર રાખે છે અને જરૂર પડ્યે બધાંની ખબર પણ લઇ લે છે . નરોમાં ઇન્દ્ર એટલે જ નરેન્દ્ર.
we are proud of you as best friend
હેપ્પી & યમ્મી બર્થડે દદ્દુ 🙂
ખુબ ખુબ આનંદો એવી અભ્યર્થના …
વણકહ્યો સ્નેહ ..ઘણો ઘણો … ખોબા ભરીને ..બાથ્યું ભરીને હુમ્ભ ને હુંકાર પૂર્વક …
૭૫ મા જન્મદીન ની હાર્દીક શુભેચ્છાઓ
કાસીમ અબ્બાસ
________________________________
જન્મદિવસની શુભેચ્છાઓ સહ,
Congratulations. What is the date?
*Dear Shri Sureshbhai,*
*We wish you a *
*VERY HAPPY BIRTHDAY *
*and the best of *
*HEALTH, WEALTH, SUCCESS AND *
*PERFECT HAPPINESS*
*for many decades to come. *
*Rashmikant Desai*
2018-03-10 16:47 GMT-05:00 સૂરસાધના :
> સુરેશ posted: “ઈમેલથી , ફેસબુક પર અને ફોન ઉપર પણ ઘણા ઘણા મિત્રોના
> શુભેચ્છા સંંદેશાઓ વાંચી જન્મદિનની સવાર સુવર્ણમયી, સુગંધિત, ઉલ્લાસમય બની ગઈ
> હતી. એ સૌમાં આ વાંચી એ મહાન નેતાની અને વધારે તો તેમની પડદા પાછળની ટીમની
> કાર્યદક્ષતા માટે માન ઉપજ્યું- ”
>
Best wishes for 75th Birth day
પરમ સ્નેહી શ્રી સુરેશભાઈ,
જન્મદિનની અપરિમિત શુભેચ્છાઓ ! મોડો પડ્યો છું, મિત્રભાવે માફ કરશો. પરંતુ હૃદયમાં લાગણીની જે અનેરી છાલક ઊભરાય છે, તે આપ સમજી શકશો.
75 વર્ષની જીવનયાત્રા કેવી મોટી સિદ્ધિ છે! અભિનંદન! આવનારાં વર્ષો આપને નવીન પ્રવૃત્તિઓ તરફ દોરતાં રહે અને આત્મસંતોષ આપતાં રહે તે માટે પ્રાર્થના !
સુરેશભાઈ ! મારા બ્લૉગ ‘અનુપમા’ પર આપના જન્મદિન નિમિત્તે વર્ષ 2007 માં મુક્તપંચિકાઓ રચીને મૂકી હતી.
આપને તે ફરી વાંચવાની મઝા આવશે.
“અનુપમા” પર તા. 05/03/2007 ની પોસ્ટ:
https://gujarat3.wordpress.com/2007/03/05/muktap15/
આપને અર્થપૂર્ણ જીવન જીવવાની શક્તિ મળતી રહે તેવી પ્રાર્થના.
મુક્તપંચિકા : પ્રિય મિત્ર સુરેશભાઈ જાનીના જન્મદિને (05/03/2007)
જીવન અહીં
આ પળભર
જાણી, હરખે માણે
ક્ષણને, જાની
સુરેશભાઈ.
* * * * * * * * * *
મુક્તપંચિકા (2)
ચોસઠ તોયે
ચાર વર્ષના
દાદા બાળક નાના,
ક્ષણે ક્ષણનું
જીવન માણે
* * * * * * * * * *
મુક્તપંચિકા (3)
અનંતયાત્રા
જીવન કેરી
ક્ષણમાં જાણી, માણી,
ઉચરે વાણી
સુરેશ જાની.
આ મુક્તપંચિકાઓ સાથે જન્મદિનની મુબારકબાદી, સુરેશભાઈ! ……