આમ તો તેઓ સાવ અજાણ્યા નથી. તેમનું પણ નામ છે; ઘણા લોકો તેમને જાણે છે. તેમના કામ માટે તેમનું જાહેર સન્માન પણ થયેલું છે.
તો પછી ‘અજાણ્યા ગાંધી વિશે’ – એમ કેમ?
કારણકે , પોતાની આત્મકથાનું શિર્ષક તેમણે એમ રાખેલું છે ! કદાચ એની પાછળ એમની એ ભાવના હશે કે, તેમણે પોતાના જીવનની સરખામણી ઓલ્યા ‘જાણીતા ગાંધી’ સાથે કરી હશે!
કોની વાત છે આ?
આ રહ્યા તે અજાણ્યા ગાંધી ….

તેમના વિશે …..

આ મુખપૃષ્ઠ પર ક્લિક કરી તેમના વિશે વિશેષ માહિતી મેળવો – તેમને પોંખો ….
અને…
જ્યારે વીસ વર્ષની ઉમરે તેમનાં લગ્ન થયાં, ત્યારે મુંબાઈમાં આશરો લેવા તેમની પાસે પોતાની તો શું ? – ભાડાની એક ઓરડી પણ ન હતી!
Like this:
Like Loading...
Related
ઘણાને માટે ખુબ જાણીતા પણ ઘણા વાચકો માટે કદાચ અજાણ્યા ગાંધી શ્રી નટવર ગાંધીની આત્મકથા એક પ્રેરક પરિચયનું માધ્યમ બની રહેશે.
‘જ્યારે વીસ વર્ષની ઉમરે તેમનાં લગ્ન થયાં, ત્યારે મુંબાઈમાં આશરો લેવા તેમની પાસે પોતાની તો શું ? – ભાડાની એક ઓરડી પણ ન હતી!’ પણ માથે રાન
રાન હાથવગું……..
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…
…………………
બે દરો દિવારકા એક ઘર બસાના ચાહિએ’
પછી નિરાંત
વૃક્ષોને મારી વચ્ચે બસ સામ્ય છે તો એ છે;
બારી કે બારણાંઓ કંઈ છે જ ક્યાં કે વાખું ?
ાને અમારી અંગત અંગત વાત
ગાંડા ઘર બાંધે
અને
ડાહ્યા તેમાં રહે !