સાયન્સ કોલેજનાં એક વર્ષમાં અમારે આ જગવિખ્યાત રહસ્ય કથા ભણવામાં આવતી હતી. અલબત્ત અમે તે સંક્ષિપ્ત રૂપે જ ભણ્યા હતા. લગભગ એ જ અરસામાં કે આગળ પાછળ ‘કુમાર’ માં – તેના આધાર પર લખાયેલ લઘુનાટિકા પણ વાંચવામાં આવી હતી.
માનવ મનનાં બે પાસાં
સદ અને અસદ નું
અદભૂત ચિત્રણ કરતી કથા
૧૯૭૦ પછીના દાયકામાં શ્રી. મધુ રાય લિખિત એબ્સર્ડ નાટક ‘ ખેલંદો’ જોવા મળ્યું હતું – તેમાં પણ આ જ મત્લાની અજીબો ગરીબ રીતે માવજત કરવામાં આવી હતી.
એ યાદો જીવનભરનું સંભારણું બની રહી છે.
આજે ચરોકી જાતિની એક લોકકથા આધારિત સ્લાઈડ શો જોવા મળ્યો અને એ યાદો તાજી થઈ ગઈ.

આ ચિત્ર પર ક્લિક કરો……
આ બ્લોગ પર આ જ વિષયને લગતાં ત્રણ અવલોકન પણ લખ્યા હતા….
સદ – અસદ
રૂપ -કુરૂપ
શા માટે ? ( અને એના જવાબ રૂપે આ માટે )
જો સમય હોય તો R.L. Stevenson ની એ અદભૂત નવલકથા અહીંથી ડાઉનલોડ કરીને અથવા ઓન -લાઈન વાંચી શકશો
આ બધામાં આજે જોયેલ સ્લાઈડ શો બહુ જ ચોટદાર લાગ્યો.
કયા વરૂને આપણે જમાડતા રહીએ છીએ?
Like this:
Like Loading...
Related
Pingback: બે ચહેરા | સૂરસાધના