સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મરણમાં રહ્યું છે હવે જાગવાનું – ગઝલાવલોકન

ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.

રવીન્દ્ર પારેખ

        એક સરસ ગઝલ ‘લયસ્તરો’ પર વાંચવા મળી અને જાગવાનો મહિમા એક નવા મિજાજમાં ઉજાગર થઈ ગયો.

        આખું યે આયખું ઉંઘવામાં જ મોટા ભાગે જતું હોય છે. કદાચ જાગી જવાય તો એ મરણ છે – ઊંઘતા રહેલા એ મહોરાનું મરણ! આ થાનક પર  વારંવાર આ વાત દોહરાવવામાં આવી છે. એની બહુ જ સરસ  અભિવ્યક્તિ આ ગઝલમાં મળી.

        જાગવાની વાત – કશાકના મરવાની વાત !

એ મરણનું
ઢોલ પીટી પીટીને
સ્વાગત !
કાળા નહીં,
ફૂલ ગુલાબી અક્ષરમાં 

આખી ગઝલ આ રહી

2 responses to “મરણમાં રહ્યું છે હવે જાગવાનું – ગઝલાવલોકન

 1. Vinod R. Patel એપ્રિલ 21, 2018 પર 12:30 પી એમ(pm)

  જો જાગત હૈ સો પાવત હૈ , જો સોવત હૈ વો ખોવત હૈ એવું એક સરસ ભજન છે .

 2. Vinod R. Patel એપ્રિલ 21, 2018 પર 1:05 પી એમ(pm)

  ગુગલ મહારાજના ટીપણામાંથી એ ભજન શોધી કાઢ્યું.

  આ ભજન કડીની હાઈસ્કુલના વિદ્યાકાળમાં હું છાત્રાલયમાં સાંજની પ્રાર્થના
  માં ૪૦૦ છાત્રો સમક્ષ સ્ટેજ પરથી ગવડાવતો હતો એનું સ્મરણ થયું !

  उठ जाग मुसाफिर भोर भई

  उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है |
  जो सोवत है सो खोवत है, जो जगत है सोई पावत है ||

  टुक नींद से अखियाँ खोल जरा, और अपने प्रभु में ध्यान लगा |
  यह प्रीत कारन की रीत नहीं, रब जागत है तू सोवत है ||

  जो कल करना सो आज करले , जो आज करे सो अभी करले |
  जब चिड़िया ने चुग खेत लिया, फिर पश्त्यते क्या होवत है ||

  नादान भुगत अपनी करनी, ऐ पापी पाप मै चैन कहाँ |
  जब पाप की गठड़ी सीस धरी, अब सीस पकड़ क्यूँ रोवत है ||

  મહમદ રફીના સ્વરમાં આ ભજન માણો .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: