સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી

સૌ મિત્રોને …

    ઈ- વિદ્યાલયની વેબ સાઈટ ક્રેશ થયા પછી, અને બે નાનાં બાળકો હોવાના કારણે ઈ-વિદ્યાલયની સંચાલક શ્રીમતિ હીરલ  શાહ અસમંજસમાં પડી ગઈ હતી કે, ‘હવે શું કરવું?’ તેણે યુ-ટ્યુબ પર શિક્ષણાત્મક વિડિયો બનાવવાનું કામ અદભૂત છે.

      હવે ઈ-વિદ્યાલયનો નવો બ્લોગ બનાવવામાં આવ્યો છે. આ રહ્યો .

eV_hdr1

આ શિર્ષક પર ક્લિક કરો.

   તેના ઉત્સાહમાં વધારો કરવા ઈ-વિદ્યાલયના આ નવા સ્વરૂપને મઠારવા છેલ્લા અઠવાડિયાથી મચી પડ્યો છું.

     એક નવી વાત અને તમને જરૂર ગમશે…..

    આજથી ઈ-વિદ્યાલય પર બે નવા વિભાગ શરૂ કર્યા છે. મારો અન્ય જગ્યા પરનો ખજાનો હવે દેશનાં બાળકોને મળશે.

    એક વિનંતી કરવાની કે, આ નવી સાઈટની બને તેટલા લોકોને ( દેશમાં) જાણ કરશો? તેમનાં ઉછરતાં બાળકોને હકારાત્મક દિશામાં વાળવાનો આ નિઃશુલ્ક પ્રયાસ છે. તમારો સાથ અને સહકાર મળશે, તો એ વ્યાપક બની શકશે. એ મદદ માટે આ વિનંતી છે.
 
    સબસ્કાઈબ કરવાની સગવડ તરફ પણ ધ્યાન દોરશો , તો તેમને email update automatically મળશે.
    આ સત્કાર્યમાં મદદરૂપ થવા તમારા સમ્પર્કમાં હોય તેવા મિત્રોને આ બાબતની જાણ કરશો ?  તમારા બ્લોગ પર આ પોસ્ટ રિબ્લોગ કરીને પણ તમે આ ખબરનો વ્યાપ કરી શકશો.
Advertisements

One response to “ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી

  1. undhikhopari જૂન 18, 2018 પર 6:46 એ એમ (am)

    It was this email that I forwarded from my other email account to about 30
    more contacts, not the one about two sides of a coin.

    2018-06-15 14:48 GMT-04:00 સૂરસાધના :

    > સુરેશ posted: “સૌ મિત્રોને … ઈ- વિદ્યાલયની વેબ સાઈટ ક્રેશ થયા પછી,
    > અને બે નાનાં બાળકો હોવાના કારણે ઈ-વિદ્યાલયની સંચાલક શ્રીમતિ હીરલ શાહ
    > અસમંજસમાં પડી ગઈ હતી કે, ‘હવે શું કરવું?’ તેણે યુ-ટ્યુબ પર શિક્ષણાત્મક
    > વિડિયો બનાવવાનું કામ અદભૂત છે. હવે ઈ-વિદ્યાલય”
    >

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: