સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શહરનામા

…….સરૂપ ધ્રુવ પ્રતિબદ્ધ સામાજિક-રાજનૈતિક કવયિત્રી, નાટ્યલેખક અને સાંસ્કૃિતક કર્મશીલ છે. અમદાવાદના ઇતિહાસ પરનાં તેમનાં તદ્દન નવાં પુસ્તક ‘શહરનામા’ વિશે વક્તવ્યોનો કાર્યક્રમ આવતી કાલે થશે. સરૂપબહેને ચાર ખંડોમાં લખેલાં ગુજરાતના ઇતિહાસ ‘સફરનામા’ની જેમ ‘શહેરનામા’ પણ નોખી રીતે  લખાયું છે.

      અહીં પણ યુવક-યુવતીઓ કરેલા અમદાવાદના સફર રૂપે શહેરનો ઇતિહાસ છસો પાનાંમાં નિરુપાયો છે. યુવા મંડળી શહેરનાં સંખ્યાબંધ વિસ્તારો અને ઓછાં જાણીતાં સ્થળે જાય છે. માર્ગદર્શકો રચના અને ચિંતન સાથે મંડળીનો કુતૂહલભર્યો સંવાદ સતત ચાલે છે, તેમાંથી ઇતિહાસ ઉઘડતો રહે છે.


     અમદાવાદ શહેરના ઈતિહાસ વિશે સરસ, સ-રસ પુસ્તક વિશે ‘ઓપિનિયન’ પર….

Shaharnama

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરો.

શ્રીમતિ સરૂપ ધ્રુવનો પરિચય

One response to “શહરનામા

  1. pragnaju જૂન 25, 2018 પર 9:23 પી એમ(pm)

    શહેરના ઈતિહાસ, ભૂગોળની સાથે વર્તમાન સમાજની તાસીર અને તરાહને પ્રગટ કરતા પુસ્તક ‘શહરનામા’નું આજે ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે લોન્ચિંગ થશે. લેખક સરૂપ ધ્રુવના આ પુસ્તકમાં સાંસ્કૃતિક અને પ્રગતિશીલ વિચારધારાનું સંયોજન સધાયુ છે. આ પ્રસંગે અચ્યુત યાજ્ઞિકની અદ્યક્ષસ્થામાં સ્વાતિ જોશી, ચંદુ મહેરિયા અને ચિરાગ ત્રિવેદી વાત કરશે. ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આયોજીત કાર્યક્રમમાં આજે સાંજે 4 વાગ્યે ‘શહરનામા’નું લોન્ચિંગ થશે.
    ………………………………………………………………………………….
    મુંબઈ ચે વર્ણન’, ગોવિંદ નારાયણ માડગાંવકર…બિદેશિની કહે છે ‘એ સિકલ તદ્દન બદલાઈ જાય તેનાથી પહેલાં મુંબઈના આઈકન સમા મહાલક્ષ્મીના ધોબીઘાટને જોઈ આવજો, સુંઘી પણ આવજો ને સ્પર્શી પણ આવજો. ખુદા હાફિઝ… ‘

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: