સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચાલવું


walking

એક સરસ કવિતા વાંચવા મળી. ઉપરના ચિત્ર પર ક્લિક કરી એના મૂળ થાનકે વાંચો. એની અંતીમ પંક્તિ છે –

પોતાની બહારથી
પોતાની ભીતર પહોંચવું.

     અને મન વિચારે ચઢી ગયું. અંતરયાત્રાની વાત. ચાલતાં ચાલતાં ઊંડે અવલોકનની વાત. એ અછાંદસ કાવ્યની શરૂઆત વાહન ખોટકાવાથી થાય છે ! અંતરયાત્રા પણ જીવનમાં કશુંક ખૂટતું હોય તેમ લાગે, ત્યારે જ શરૂ થતી હોય છે ને?

One response to “ચાલવું

  1. La' Kant " કંઈક " સપ્ટેમ્બર 14, 2018 પર 4:09 એ એમ (am)

    “…….પોતાની બહારથી,પોતાની ભીતર પહોંચવું……”
    યાત્રા અને પ્રતિ+ઇક્ષા ….

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: