સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આપણે માત્ર શરીર જ નથી

aura-elise4

      આ ફોટો શોપ આર્ટ નથી . કેમેરાથી લીધેલ, કોઈ પ્રોસેસ કર્યા વગરનો ફોટો છે ! આવા ઘણા બધા ફોટા અહીં જુઓ

       યોગ અને અંતરયાત્રાના સાહિત્યમાં આવું ઘણું કહેવામાં આવે છે, અને ઘણા એને તૂત માને છે. પણ એ છે જ! Bio well camera વિશે એક સરસ લેખ આજે વાંચવા મળ્યો….

Suru

      જેમ જેમ આપણે અંદરની દિશામાં પ્રયત્નો કરતા જઈએ અને આગળ જવા લાગીએ અથવા ઊંડે ઊતરતાં જઈએ, તેમ તેમ આપણા મનથી આપણે આવું કાંઈક છે – તે અનુભવી શકીએ છીએ.

2 responses to “આપણે માત્ર શરીર જ નથી

  1. pragnaju સપ્ટેમ્બર 11, 2018 પર 2:46 પી એમ(pm)

    આનંદ
    હવે તો સાધના શિબિરમા આવા ફોટાથી ઓરા ની માહિતી અપાય અને ઓરા ક્લીનીંગ બાદ પણ ફોટા પડાય !

  2. La' Kant " કંઈક " સપ્ટેમ્બર 19, 2018 પર 3:29 એ એમ (am)

    ““આપણે માત્ર શરીર જ નથી”” – આવી “અનુભૂતિ” એક વખત થયા પછી ?! માત્ર આંતરિક આનંદ …” પરમના સ્પર્શ” નો અલૌકિક અનુભવ જ માત્ર સૌથી મૂલ્યવાન ! ભલે એવું દૃશ્ય કવચિત ક્ષણિક ભ્રમ પણ હોય …પણ એક વખત ભીતર અંકિત ઠોસ “અનુભવ” તો કાયમની મિરાત !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: