સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લાઈફ એ જ લડ્ડુ!

નેટ મિત્ર શ્રી. મુર્તઝા પટેલના બ્લોગ પર આ વાત વાંચી અને ગમી ગઈ. બાળકોની નિર્દોષતા અને કુદરતી સમજને ઊજાગર કરતી હોઈ – બાળકોના થાનકે ચઢાવી દીધી – ઈવિદ્યાલય પરશ્રી. મુર્તઝા પટેલ નાઈલ નદીના કાંઠે કેરોમાં વસે છે. પણ તેમના બ્લોગનું સરનામું આ નીચે રહ્યું –

તેમના બ્લોગ પર

પણ અહીં વાત બીજી જ કરવાની છે – વાતના શિર્ષક વિશે. જીવનને લડ્ડુ તરીકે જોવાની વાત ગમી જાય તેવી છે. જેવું હોય તેવું પણ જીવન તો છે ને? ભલે એ લાકડાના લાડુ જેવું લાગતું હોય કે, લોઢાના ચણા ચાવવા જેવું લાગતું હોય. એ પરિસ્થિતિ આપણે બદલી શકવા ભલે શક્તિમાન ન હોઈએ – એને લડ્ડુની જેમ પ્રેમપૂર્વક સ્વીકારવું – એ જીવન જીવવાની એક રીત હોઈ શકે.

જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

 – ઓશો

જીવનની પ્રત્યેક ઘડી
પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
તમારા જીવનને
નવી તાજગી,
નવી તાકાત
અને
સર્જનાત્મકતાથી
સભર કરી દેશે.
———————

– ઓશો 


One response to “લાઈફ એ જ લડ્ડુ!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: