સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એ હતું ૨૨૦૦ દિવસનું ‘લોક ડાઉન

ચમકી જવાય એવી વાત ને?
સાંભળીને રુવાડા ખડા થઈ ગયા ને?
પણ….
સત્ય હકીકત છે.

આ શિર્ષક પર ક્લિક કરો.

જીવનનો સર્વશ્રેષ્ઠ સમય : સતત છ વર્ષ સુધી સાંજ પછી અંધારામાં રહીને, ફોન વિના સમય પસાર કરીને, ખાવાના ઠેકાણા વિનાના દિવસો કાઢીને, પરિવારજનોને ગુમાવ્યાનું સ્વીકારીને, તેમજ ભણ્યા વિના પણ આગળ વધ્યા જેવી પરિસ્થિતિ છતાં આ બાળકો મોટા થયા ત્યારે તેમનો ૧૯૩૯ થી ૧૯૪૫ ના સમયને યાદ કરી કહેતા હતા કે, ‘તે સમય અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય હતો.’

One response to “એ હતું ૨૨૦૦ દિવસનું ‘લોક ડાઉન

 1. pragnaju એપ્રિલ 6, 2020 પર 10:13 પી એમ(pm)

  ખૂબ અભ્યાસપૂર્ણ લેખ
  તેમનો ૧૯૩૯ થી ૧૯૪૫ ના સમયને યાદ કરી કહેતા હતા કે, ‘તે સમય અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય હતો.’….મારા જન્મથી છ વર્ષની ઊંમરનો સમય
  ભગવાન રામચંદ્ર પણ
  ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈંજનિયાં ..
  કિલકિ કિલકિ ઉઠત ધાય ગિરત ભૂમિ લટપટાય .તો મારી તો શું વિશાલ !
  હાં હમણાનો સમય સારામા સારો…..હે ગુગ્ગલ અને બધા જવાબ હાજર !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: