સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચહેરો અને મ્હોરું

ચહેરો
પહેરીને જ
પાંગરવું છે..
પ્રભુ..
મહોરૂં ચીપકાવવાની
આપીશ નહીં મજબૂરી..!
– રવિ પરમાર,સુરત

એના પરથી મુક્ત પંચિકા
ચહેરો કોનો?
મહોરું શેનું?
બન્ને બહારી જ ને?
ભીતર હસે
અસલી જણ!

One response to “ચહેરો અને મ્હોરું

 1. pragnaju મે 26, 2020 પર 9:18 એ એમ (am)

  વાહ
  યાદ આવે
  મ્હોરું પહેરી ફરતા ચહેરા,
  ચહેરાથી યે ડરતા ચહેરા.
  ઓટ અને ભરતી, બીજું શું?
  ચઢતા ને ઊતરતા ચહેરા.
  મૃગજળનાં મોજાઓ દોડે,
  રેતી થઈને સરતા ચહેરા.
  રેખા ભુંસી પડછાયા થઇ,
  આંસુમાં કંઇ તરતા ચહેરા.
  સ્મૃતિની એ પ્રભાત વેળા,
  પારિજાત શા ઝરતા ચહેરા.
  આંખોના ઝીણા દીવા લઈ,
  શોધે છે કંઇ ફરતા ચહેરા. રતિલાલ અનિલ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: