ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 640,053 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- George Washington"Liberty, when it begins to take root, is a plant of rapid growth."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 421 other followers
અમેરિકન આવાસોના પિરામીડોના જંગલમાં ક્યાંથી લાવું?
અહીં પણ
उग रहा है दर-ओ-दीवार से सब्ज़ा ‘ग़ालिब’
हम बयाबाँ में हैं और घर में बहार आई है
खुला था प्रकृति-सृजन का द्वार।
हो रही थी रचना रमणीय।
बिरचती थी अति रुचिकर चित्र।
तूलिका बिधि की बहु कमनीय
ते हि नो दिवसा: गता … તેનો અર્થ એમ નથી કે બધું ભૂલી ને ભાવશુષ્ક બની રહો..જે ભાવના પ્રસંગો બન્યા છે ..તે યાદ કરવા જોઈએ ..તો ફરી ભાવ પ્રગટ થાય તેવા પ્રસંગો જીવનની મૂડી છે ..ઊન્નત દૈવી જીવન અને ભક્તિશાસ્ત્ર ની દ્રુષ્ટી એ પણ સહાયક છે.આવો ભાવ વધે અને ટકે તો ..પ્રભુમાં ચિત્ત એકાગ્ર થઇ શકે અને સદ્ભાવો સ-વિકલ્પ સમાધી સુધી લઇ જવામાં સહાયક બને..આપણાં પર થયેલા ઉપકારોની સુપેરે નોંધ લઈએ તો કૃતજ્ઞ ભાવ વધે