સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સવાર

3 responses to “સવાર

  1. સુરેશ નવેમ્બર 2, 2020 પર 10:14 એ એમ (am)

    ચપટીક રસ દર્શન
    સૂર્ય સાત ઘોડાના રથ પર દોડે. સવારનો એ સવાર. અને આપણે પણ. સૂરજ અને સુર – દર્પનો થોડોક પ્રાસ!
    પણ પછી એ દર્પ માટે પશ્યાતાપ – સૂરજ લાલ અને સુજા અંધાર્યો .

  2. Anila Patel નવેમ્બર 3, 2020 પર 12:49 એ એમ (am)

    અતિ સુંદર સવાર. કુદરતી કમાલને કોણ કળી શકે?

  3. Qasim Abbas નવેમ્બર 3, 2020 પર 11:59 એ એમ (am)

    ઉર્દુ ભાષા ની કેવળ બે પંક્તિઓ વાળું એક કાવ્ય:

    સુબાહ હોતી હૈ , શામ હોતી હૈ
    યું હી ઉંમર તમામ હોતી હૈ

    (સવાર થાય છે સાંજ થાય છે
    આવી રીતે જીવન સમાપ્ત થાય છે)

    તે ઉપરાંત ભારતી ફિલ્મ ના એક ગાયન ની પંક્તિ

    રાત જીતની સંગીન હોગી, સુબાહ ઇતની હી રંગીન હોગી

    (રાત કેટલી પણ સખત હશે, સવાર એટલી જ રંગીન હશે)

    ________________________________

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: