સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઘઉંને વિદાય – અફલાતૂન તબીબ , ભાગ – ૧૯

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

૧, ફેબ્રુઆરી – ૨૦૨૧ એ અફલાતૂન તબીબ સાથે મુલાકાત અને ઘઉંને વિદાય.

સવા મહિના પછીનું સરવૈયું –

વજન – ૧૭૮ પાઉન્ડ ( કોઈ ફરક નથી ) પણ હવે પટા વિના પાટલૂન પહેરી શકાતું નથી,

પતલી કમરિયા !

એ તો જાણે નજાકતની ખેવના વાળાની આરજૂ; પણ આ દમિયલ દર્દી માટે આશાનાં કિરણો આ રહ્યાં –

 • હાંફ ચઢવામાં ચપટિક ઘટાડો
 • યોગાસન અને સૂક્ષ્મ ક્રિયામાં વધારે જોર લગાવી શકાવવાની ક્ષમતા – દરેકમાં થોડોક વધારે સમય આપી શકાય છે.
 • પ્રાણાયમમાં વધારે વખત શ્વાસ રોકી શકાય છે – કુંભકના સમયમાં વધારો
 • ઘ ઉં વગર જીવી શકાય, એ સત્યની પ્રતીતિ
 • સ્વાદના ચટાકા માટે પણ બીજા વિકલ્પોની અવનવી શોધનો આનંદ !
 • બ્લડ પ્રેશરમાં થોડોક ઘટાડો

કોણ છે – એ અફલાતૂન તબીબ?

આમ તો આ કાંઈ એમની નવી શોધ નથી. પણ એ પાંચ છ વર્ષથી આ રસ્તે છે , અને એમની પતલી કમરિયા ઈર્ષ્યા ઉપજાવે એવી છે. મારા દીકરા ઉમંગની કોલોનીમાં રહેતા – એના અને હવે અમારા પણ – મિત્ર

મોહન મોંઘે

4 responses to “ઘઉંને વિદાય – અફલાતૂન તબીબ , ભાગ – ૧૯

 1. pragnaju માર્ચ 9, 2021 પર 9:40 એ એમ (am)

  અફલાતૂન તબીબની અફલાતુન વાત જાણીતી વાત છે.આપણા ડોશી વૈદ્યુમા દવાની ઓછી કે બીલકુલ અસર ન થતી હોય તો પરહેજમા ઘંઉ બંધ કરીએ છીએ ત્યારે સારા પરીણામ આવે છે .તે અંગે વૈજ્ઞાનિકોના અભિપ્રાય જાણીએ…
  The wheat we eat these days isn’t the wheat your grandma had: “It’s an 18-inch tall plant created by genetic research in the ’60s and ’70s,” “This thing has many new features nobody told you about, such as there’s a new protein in this thing called gliadin. It’s not gluten. I’m not addressing people with gluten sensitivities and celiac disease. I’m talking about everybody else because everybody else is susceptible to the gliadin protein that is an opiate. This thing binds into the opiate receptors in your brain and in most people stimulates appetite, such that we consume 440 more calories per day, 365 days per year.
  Wheat: A Perfect, Chronic Poison. Interview with Dr. William …www.youtube.com › watch

 2. Pingback: કરામત કરી છે – ૧ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: