સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હવે તે નથી

બહુ જ આઘાતજનક સમાચાર .
અંતરયાત્રાના એક સાથી , ડોંમ્બીવલી – મુંબઈ નિવાસી શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કર હવે નથી.

હું તો જાણે છું-
પુષ્કળ પ્રકાશનો પૂંજ પૂંજ,
તેજવર્તુળ વ્યાપ છું.

શૂન્યનો અનંત વિસ્તાર છું,
ચોફેર ચળકતી ચેતનાનો ચાપ છું.   

અવસાન ૨૨. માર્ચ – ૨૦૨૧

ત્રણ વખત અમે મળેલા. બે વાર સાથે માધવપુર( ઘેડ) ગયેલા. ઈમેલ અને વોટ્સ એપ પર ખટાપટ , મીઠા ઝગડા અને દિલની વાતોની આપલે હવે ભૂતકાળની ઘટનાઓ બની ગઈ. કોવિડે એક દિલોજાન મિત્ર ઝૂંટવી લીધો .

એમની એક જૂની યાદ ‘કંઈક કર્તા’ – અહીં

3 responses to “હવે તે નથી

 1. pragnaju માર્ચ 25, 2021 પર 10:40 એ એમ (am)

  પ્રભુ શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કરના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.
  જાન્યુઆરી 1, 2013મા ની ‘મિત્રો મળ્યામા ‘ અમે મુંબઇમા જ્યાં ખાસ રહીએ તે ડોંમ્બીવલી – મુંબઈના નિવાસી શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કરની મુલાકાત લેવાની વાત તો ભુલાઇ ગઇ ત્યાં આજે ‘ –બહુ જ આઘાતજનક સમાચાર .’ આવ્યા કે અંતરયાત્રાના એક સાથી , ડોંમ્બીવલી – મુંબઈ નિવાસી શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કર હવે નથી.તેમના-‘ અને એ ‘કંઈક’ આ રહ્યું.
  હું તો જાણે છું-
  પુષ્કળ પ્રકાશનો પૂંજ પૂંજ,
  તેજવર્તુળ વ્યાપ છું.
  શૂન્યનો અનંત વિસ્તાર છું,
  ચોફેર ચળકતી ચેતનાનો ચાપ છું. ની વાતે પ્રતિભાવ આપ્યો હતો-
  pragnaju જાન્યુઆરી 1, 2013 પર 7:01 પી એમ(pm)
  “वेद: शिव: शिवो वेद:” –
  शुक्ल यजुर्वेद में रुद्राष्टाध्यायी के रूप में भगवान शिव का विशद वर्णन है.

  रुद्राभिषेक करते समय इसी का पाठ करते हैं. इसके शान्त्यध्याय में सर्वत्र मित्रता

  भरी दृष्टि से देखने की भावना एवं कामना अखिल विश्व का कल्याण करने वाली है.

  ॐ दृते द्रिउंह मा मित्रस्य मा चक्षुसा सर्वाणि भूतानि समीक्षन्ताम ।
  मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे। मित्रस्य चक्षुषा समीक्षामहे ।।

  मित्रता एवं सौहार्द्रता की वृद्धि करना भारतीय संविधान का भी एक प्रमुख उद्देश्य है
  जो इसके प्रस्तावना में ही इंगित किया गया है.
  તેમા મા શ્રી શરદભાઈ જેવા તત્ત્વચિંતકો થકી ફેલાતો કલ્યાણકારી ઉજાશનો લાભ તો મળતો રહ્યો .
  હવે આ અંગે સુજા પાસે તેઓની કલ્યાણકારી વાતોનો લાભ મળે તેવી આશા..

 2. mhthaker માર્ચ 27, 2021 પર 10:06 એ એમ (am)

  our prayer for our beloved friend laxmikant – may his benevolent soul rest in eternal peace.
  our heart felt condolences to family.
  and our curse to corona–corona now you go away for good.

 3. Setu માર્ચ 29, 2021 પર 9:22 એ એમ (am)

  ઓહ, તમારી ખોટ હું સમજી શકું છું. હું તો હજુ એવા મિત્રની શોધમાં છું. ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: