અલગારી રખડપટ્ટી

‘વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં ફરવા જવાનું તો સૌને  ગમે. અમુક જણને બહુ ગમે. એને રખડપટ્ટી કહેવાય! પરંતુ ગમે તેટલું ફરો, હરો કે રખડો પણ છેવટે તો ઘેર પાછા જ આવવાનું ને? કહે છે ને કે, ‘પૃથ્વીનો છેડો ઘર.’     પણ કોઈક એવા પણ અલગારી હોય છે, જે રખડ્યા જ કરે. એમને … વાંચન ચાલુ રાખો અલગારી રખડપટ્ટી