સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચાલ ફરીએ – નિરંજન ભગત

સાભાર – લતા હિરાણી, કાવ્ય વિશ્વ

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ ! 

-નિરંજન ભગત

2 responses to “ચાલ ફરીએ – નિરંજન ભગત

 1. dhavalrajgeera મે 28, 2021 પર 8:12 પી એમ(pm)

  सुंदर गीत.
  🌷😷🙏🕉🙏😷🌷
  Thinking of Shri Niranjan Bhagat.
  He used to visit us with IndukumarvTrivedi and Priyakant Maniyar.

 2. pragnaju મે 29, 2021 પર 7:24 એ એમ (am)

  થોડા માં ઘણું કહી જતું ખૂબ સુંદર ગીત

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: