સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આ પણ અહં!

અહં ઓગાળવાની, એનાથી વિમુક્ત થવાની શાણી સલાહ આપણને બહુ આપવામાં આવે છે. પણ મોટે ભાગે એવી સલાહ આપનારા ઉપદેશકોનો બહુ મોટો દિવ્ય અહં હોય છે!

આજે આ વિડિયો જોવા મળ્યો અને મન વિચારે ચઢી ગયું –

એ ભૂલકાનું નીચે ઊતર્યા બાદનું સ્મિત

👇

આ પણ અહં જ ને?

ના!
આ કુદરતે આપણને
બાળપણથી આપેલી
બહુ મોટી સંપદા છે.

આપણી ક્ષમતાને અતિક્રમીને નવાં ક્ષિતિજો સર કરવાની, પાયાની મનોવૃત્તિ . આ પણ અહં નો જ એક ફાંટો – પણ સાવ કુદરતી . આપણે કદી એ ન ભૂલવું જોઈએ કે,

આપણને મળેલી એ બક્ષિસને

આમ કુદરતી રીતે ,

ફરીથી વાપરતા થઈએ તો ?

3 responses to “આ પણ અહં!

 1. hirals જુલાઇ 31, 2021 પર 11:02 એ એમ (am)

  Nice video and post. Problem solving is inbuilt programmed quality in every child’s brain. It is our ego we think we are teaching kids :). we are just passing information to next generation with our limited knowledge and in experience.

  We adults are nothing but a bunch of memories (memory of our limited information + memory of our experiences)

  We adults are nothing but a very limited shrink imagination then child’s imagination with Ego of knowing more then a child because over a period we have fully developed (not used) brain and in heap there is lot of data stored.

  We adult laugh on a kid when they admit they have fear from ghost, but we adults forget that we are going away from many unseen ghost in our mind (our own wrong beliefs , judgement and ignorance).

  We adult have more focus on someone’s weakness and we tend to dislike people and lose charm, amusement , curiosity, problem solving and what not?

  We adults are paying price for our EGO!

 2. pragnaju જુલાઇ 31, 2021 પર 5:26 પી એમ(pm)

  આપણી ક્ષમતાને અતિક્રમીને નવાં ક્ષિતિજો સર કરવાની, પાયાની મનોવૃત્તિ . આ પણ અહં નો જ એક ફાંટો – પણ સાવ કુદરતી

 3. Pingback: આ પણ અહં કે?! | હળવા મિજાજે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: