સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતૂન તબીબ – ૧૩૮/ ૮૦

હૃદયના દબાણનું માપ – દસ મિનિટ પહેલાં

૨૦૦૮ માં પહેલી વાર ઉપરનું દબાણ ૧૭૦ની આસપાસ હતું, ત્યારે અહીંના ડોક્ટરે લોહીના દબાણ માટેની ગોળી શરૂ કરાવી હતી. આ ૧૩ વર્ષમાં એ ગોળી કરતાં વધારે પાવર વાળી બે ગોળીઓ છેલ્લા એક વર્ષથી ચાલુ હતી. અને આજે?

૧૩૮/ ૮૦ – દસ દિવસથી

એ બન્ને ગોળીઓ વિના !

કોણ છે એ અફલાતૂન તબીબ, જેણે આ ચમત્કાર કર્યો?

અરવિન ખાતે મારા દીકરાની કોલોનીમાં

રહેતા ખાસ મિત્ર – મોહન મોઘે

સલામ – મોહન

એમની સલાહથી ગ્લુટન ન હોય, તેવા આહાર પર છું – એના પ્રતાપે

2 responses to “અફલાતૂન તબીબ – ૧૩૮/ ૮૦

 1. mhthaker ઓગસ્ટ 18, 2021 પર 9:53 એ એમ (am)

  Great write in detail so no wheat or any other things you left as we all have bp & on medicine –
  So pl pen it in detail .

  • pragnaju ઓગસ્ટ 18, 2021 પર 11:20 એ એમ (am)

   બ્લડપ્રેસરના નામે મતભેદ પ્રવર્તે છે અને દવાઓ વગર બીપી નોર્મલ રહેવુ તે મોટી વાત છે
   શરુઆતથી વિગતવાર અનુભવ જણાવશો
   ૧ એક તો નોર્મલ બીપી જેવું કાંઇ નથી..નોર્મલ કહેવાય તે એવરેજ બીપી છે
   ૨ નોર્મલ કહેવાતા બીપી અંગે પણ અભિપ્રાય બદલાતા રહે છે
   ૩ કહેવાય છે કે અમેરીકા જેવા દેશમા દવાની કું આમા અગત્યનો ભાગ ભજવે છે
   ૪ કેટલીક સ રસ વાત છે તે DASH DIET અંગે છે
   ૫ ઘણી દવાઓના બેફામ ઉપયોગથી ફાયદા કરતા નુકશાન વધુ થાય છે!
   ૬ કોઇ wholistic holistic drની સલાહ અફલાતુન હોય છે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: