જે પુસ્તક પાછું મેળવવાની ઘણા વર્ષોથી ઝંખના હતી – તે હવે મળી ગયું છે. એટલું જ નહીં જેને જોઈએ એને હવે તે મળી શકે છે. આપણા પૂર્વજો અને વડીલોનું આપણી ઉપર હમ્મેશ ઋણ હોય છે. આપણે જે પણ કાંઈ છીએ , એમાં એમનો બહુ જ મોટો ફાળો હોય છે. આનંદ છે કે, એ પુસ્તકની પીડીએફ ફાઈલ આ લેખની સાથે સામેલ કરી શકાઈ છે,
જૂના સહાધ્યાયી અને જ્ઞાતિબંધુ શ્રી. ઘનશ્યામ શુકલનો એ પુસ્તકનાં પાનાં અત્યંત જહેમતથી સ્કેન કરી આ ફાઈલ બનાવી આપવા માટે આભાર માનીએ એટલો ઓછો છે.
આ લખનારના કાકા
સ્વ. શંકરલાલ જગજીવનદાસ જાનીને
સ્મરણાંજલિ
કાકા કવિ પણ હતા. આ જ ગ્રંથમાં એમણે લખેલ અર્પણ કાવ્ય – એની સાક્ષી પૂરે છે –
Like this:
Like Loading...
Related
🙌👍👏🙏
Sent from my iPhone
>
I am very happy that your roots – most valuable book you got & put on internet for benefit of many .
આપણા પૂર્વજો અને વડીલોનું આપણી ઉપર હમ્મેશ ઋણ હોય છે. આપણે જે પણ કાંઈ છીએ , એમાં એમનો બહુ જ મોટો ફાળો હોય છે. આનંદ આનંદ
Now the file size has been reduced to 33 MB