આદિ શંકરાચાર્ય
પુખ્તતા એ છે કે …
- જ્યારે તમે બીજાને બદલવાનું છોડી દઈને જાતને બદલવા પ્રયત્નશીલ રહો.
- જ્યારે તમે અન્યને એ જેવા છે, તેમ સ્વીકારી શકો.
- જ્યારે તમે ‘દરેક જણ પોતાની રીતે સાચા હોઈ શકે.’ એ સમજી શકો.
- જ્યારે તમે જતું કરવાનું શીખી લો.
- જ્યારે તમે સંબંધોમાંથી અપેક્ષાઓ રાખવાનું ત્યજી દો અને આપવાના આનંદ માટે જ કાંઈ પણ આપો.
- જ્યારે તમે જે કાંઈ પણ કરો તે માત્ર તમારી શાંતિ માટે જ કરો.
- જ્યારે તમે કેટલા બુદ્ધિશાળી છો , એ બધાંને સાબિત કરવાનું છોડી દો.
- જ્યારે તમે બીજાની પાસેથી સ્વીકૃતિ અને દાદ મેળવવાની વૃત્તિ છોડી દો.
- જ્યારે તમે તમારી જાતની બીજા સાથે સખામણી કરવાનું છોડી દો.
- જ્યારે તમે તમારી જાત સાથે શાંત ચિત્ત હોવાની અનુભૂતિ કરતા થાઓ.
- જ્યારે તમે ‘જરૂરિયાત’ અને ‘લાલસા’ વચ્ચેનો તફાવત સમજી જાઓ અને લાલસાઓને ત્યજી શકો.
- જ્યારે તમે ‘ભૈતિક ચીજોમાંથી સુખ મળે છે.’ – એની સાથેનો લગાવ છોડી શકો.
સાભાર – શ્રી. સુબોધ ત્રિવેદી
Like this:
Like Loading...
Related
https://en.wikipedia.org/wiki/Adi_Shankara
all this he imbibed and preached in just 32 years of his life
પ્રથમ વસ્તુ કરવા માટે પોતાને જાણવાનો પ્રયાસ છે.