સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાથનું બળ

અહીં મનની તાકાતની ઘણી વાતો કરી છે. પણ આજે નીચેનું ચિત્ર જોવા મળ્યું, અને હાથનું બળ યાદ આવી ગયું –

જેણે પણ આ ફોટો પાડ્યો હોય,
એની કલ્પના અને કારીગીરીને સો સલામ.

મનથી ગમે તેટેલી કલ્પના કે સર્જન કર્યું હોય – તે હાથની કારીગીરી વિના માત્ર વિચાર વાયુ જ ને?

One response to “હાથનું બળ

  1. pragnaju ડિસેમ્બર 23, 2021 પર 2:10 પી એમ(pm)

    હાથની કારીગીરી બદલ ધન્યવાદ
    પણ બધા ધારે તેવુ આ હ્રુદયનો આકાર નથી બનાવ્યો..બધા સાયન્સના પુસ્તકો જોશો તો શરીરમા આવું આકારવાળું હ્રદય જોવા નહીં મળે–શોધશો તો આવા આકારનુ ફક્ત એક જ અવયવ મળશે—-ઉતર અઠવાડીયા બાદ…ઇ મૅઇલ પર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: