સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચિત્રકૂ

ચકલી જુએ

કારના આ કાચમાં.


ભૂતકાળને ?!

One response to “ચિત્રકૂ

 1. pragnaju જુલાઇ 19, 2022 પર 4:00 પી એમ(pm)

  ચકલી જુએ
  કારના આ કાચમાં.
  ભૂતકાળને?!
  વિ ચા ર વ મ ળે
  ચકલી ભાળે
  ગયો તે ભૂતકાળ
  હવે શું થશે ? આપણા જીવનમાં એક – એક સેકન્ડ જે પસાર થાય છે તે ભૂતકાળ બની જાય છે.
  બ્લોગ જગતમા ૧૪ વર્ષ થશે ! હવે તો વધુ રસ ચહેરા ચોપડી – ઇ-મૅઇલ તરફ વળતું લાગે છે!
  આપણે વર્તમાન સમયે ભૂતકાળની બાબતો અથવા ભવિષ્યની બાબતો અંગે વિચારીએ છીએ. જેટલો સમય આપણે આ પ્રકારના ભૂતકાળ અને ભવિષ્યના વિચાર કર્યા તેટલો સમય વર્તમાનનો વેડફાઇ ગયો ને? આમ ભૂતકાળ અથવા ભવિષ્યકાળ અંગે વિચારતા સમયે વર્તમાન પ્રત્યે આપણું ધ્યાન જ નથી રહેતું. ધારો કે આ રીતે વિચારતાં વિચારતાં ૧૪ વર્ષ પસાર થઈ ગયા, અર્થાત વર્તમાનમાં રહેવા છતાં હું ૧૪ વર્ષ પાછળ જતી રહી. વધુ મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે, આપણે દરેક સેકન્ડ વર્તમાનમાં જીવવું જોઈએ. જેવા આપણે વર્તમાનને છોડીને ભૂતકાળ અને ભવિષ્યકાળ ઉપર આવી જઈએ છીએ કે પછી સમય આપણા કાબૂમાં નથી. અને એટલો બધો આપણો સમય વ્યર્થ ચિંતનમાં જ ગયો ને!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: